કોરોના નો નવો કહેર ચાલુ થતા આરોગ્ય વિભાગ થયું દોડતું
વાઇરલ ન્યુઝ....
ગુજરાતમાં અમદાવાદ અને વડોદરા ખાતે કોરોના નો નવો વેરિયન્ટ BF.7 સામે આવ્યો છે
આરોગ્ય અધિકારીઓના કહેવા મુજબ કોરોના ના બે સબ વેરિયન્ટ BA.5.2 અને BF.7 કોરોના ના અન્ય વેરિએન્ટ કરતા વધુ ખતરનાક છે
તંત્ર એલર્ટ ઉપર
આ પ્રકારના કોરોના ના ઓમિક્રોન વેરિયન્ટના BF.7 and BF 12 સ્વરૂપ થી સંક્રમિત દર્દી જુલાઇ-ઓક્ટોમ્બર-નવેમ્બર -૨૦૨૨ માં નોંધાયા હતા..
આ તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમા જ સારવાર આપવામાં આવી હતી..
જેઓ સંપૂર્ણપણે સાજા અને સ્વસ્થ થઈ ગયા છે.
રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.