રાજકોટ-કુવાડવા રોડ પર ડી-માર્ટ નજીક એસઓજીનો દરોડો ૧૮ લાખથી વધુની કિંમતના હેરોઇનના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા - At This Time

રાજકોટ-કુવાડવા રોડ પર ડી-માર્ટ નજીક એસઓજીનો દરોડો ૧૮ લાખથી વધુની કિંમતના હેરોઇનના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા


રાજકોટ SOG ટીમે રૂ.18.14 લાખના હેરોઇન સાથે બે ઈસમની ધરપકડ કરી.: કુવાડવા રોડ પર આવેલ ડી માર્ટ મોલ નજીક 392.95 ગ્રામ હેરોઇન સાથે પરાબજારના ફેઝલ યુસુફ ચૌહાણ અને રાજસ્થાનના રાજમલ મિણાની
ધરપકડ.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image