મહીસાગર : બાલાસિનોર icici બેંક માં મેનેજર તરીકે ફરજ બજાવતા કર્મચારી ના મોતનો મામલો..
મહીસાગર : બાલાસિનોર icici બેંક માં મેનેજર તરીકે ફરજ બજાવતા કર્મચારી ના મોતનો મામલો..
કડાણા તાલુકાના હદમાંથી icici બેંકના મેનેજર વિશાલ પાટીલનો મળ્યો મૃતદેહ
વિશાલ પાટીલ ની ગોળી મારી કરાય હત્યા
બેંક મેનેજર પાસે ની 1 કરોડ 17 લાખ ની રકમ લઈ જઈ રહ્યો હતો તે સમયે એક ઈસમે ગોળી મારી કરી હત્યા
સંતરામપુર પોલીસ તેમજ એલ.સી.બી પોલીસ દ્વારા હાલ હત્યારા ગણતરી ના કલાકો મા કરાઈ ધરપકડ
મહીસાગર પોલીસ દ્વારા દેશી કટ્ટા સહિત રોકડ રકમ રિકવર કરવામાં આવી
જીલ્લા પોલીસ વડા દ્વારા અલગ અલગ ટિમ બનાવી ગણતરી ના કલાકો માં ગુના નો ભેદ ઉકેલી કાર્યવાહી હાથ ધરવામાં આવી
રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
