વિજયનગર ના ચિત્રોડી ગામે ગણેશ મૂર્તિનું વિસર્જન યોજાયું;
વિજયનગર ના ચિત્રોડી ગામે ગણેશ મૂર્તિનું વિસર્જન યોજાયું;
હાથમતી નદી કાંઠે ભક્તોએ ભાવભીની આંખે બાપ્પાને વિદાય આપી..
વિઘ્નહર્તા વિનાયક ભગવાન ગણેશજીની દસ દિવસ સ્થાપના કરી પૂજન અર્ચન કર્યા બાદ આજે અનંત ચૌદશના દિવસે ઠેર-ઠેર વિસર્જન કાર્યક્રમ યોજાયા છે ત્યારે શ્રદ્ધા અને ઉમંગ સાથે બાપા વિસર્જન કરાયું.
ભગવાન ગજાનંદની આજે વિસર્જન યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ગણેશજીની શોભાયાત્રા નીકળી હતી સમગ્ર યાત્રા નું સફળ સંચાલન યુવક મંડલ ધ્વરા કરવા માં આવ્યું હતું..
9687739729
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.