રાજકોટ: સોખડા ગામે મહિલા પર ઍસિડ એટેક, કુવાડવા રોડ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી - At This Time

રાજકોટ: સોખડા ગામે મહિલા પર ઍસિડ એટેક, કુવાડવા રોડ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી


રાજકોટ: સોખડા ગામે મહિલા પર એસિડ એ*ટેકની ઘટના સામે આવી છે. સ્ટીલની બરણીમાં એસિડ ભરી ઘરે જઈ મહિલા પર એટેક કર્યો. એસિડ એટેકમાં મહિલા ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાઈ છે. પ્રકાશ સરવૈયા નામના યુવકે એસિડ એટેક કર્યો હતો. કુવાડવા રોડ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image