કચ્છના ગાંધીધામમાં આવેલ આદર્શ પ્રાથમિક શાળા અને આદર્શ મહા વિદ્યાલય અને દિશા ફાઉન્ડેશન દ્વારા ડાન્સ ધમાલ નો કાર્યક્રમ યોજાયો - At This Time

કચ્છના ગાંધીધામમાં આવેલ આદર્શ પ્રાથમિક શાળા અને આદર્શ મહા વિદ્યાલય અને દિશા ફાઉન્ડેશન દ્વારા ડાન્સ ધમાલ નો કાર્યક્રમ યોજાયો


કચ્છના ગાંધીધામમાં આવેલ આદર્શ પ્રાથમિક શાળા અને આદર્શ મહા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ તારીખ 01/09/2024 ના રોજ દિશા ફાઉન્ડેશન દ્વારા આયોજિત ડાન્સ ધમાલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
શાળાના બાળકો દ્વારા બે ખૂબ જ સુંદર સમૂહ નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના આયોજકો દ્વારા તમામ બાળકોને પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવ્યા હતા.
આ બંને ડાન્સ ની તૈયારી આદર્શ મહા વિદ્યાલયમાં B.ed માટે ઇન્ટર્નશિપ કરી રહેલ તાલીમાર્થી બહેન વર્ષા ડાંગી અને નિશા ઠક્કરે કરી હતી.
બાળકોને પ્રોત્સાહિત કરવા બંને શાળાના આચાર્ય ડો.સરમણ એલ. સોલંકી અને મુકેશ જી.મગનાણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.


7990705741
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.