રાજકોટ: યુવકે જંતુનાશક દવા પી જતા સારવારમાં
શહેરના જીલ્લા ગાર્ડન પાસે નવયુગપરા શેરી નં.5માં રહેતો શૈલેષ મનજી પરમાર (ઉ.વ.35) ગઈકાલે રાત્રે 10:30 વાગ્યે પોતાના ઘરે હતાં. ત્યારે કોઈ કારણોસર જંતુનાશનક દવા પી જતા તેને તત્કાલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.જયાં તેને સારવાર આપવામાં આવી હતી.તબિયત સ્થિર થતા તે હોસ્પિટલમાંથી જતો રહ્યો હતો. પોલીસે તેનું નિવેદન નોંધવા પ્રયાસો કર્યા હતાં.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.