વેચાયેલી કલમ સુતેલી પ્રજા અને મુંગી બહેરી વિપક્ષ લોકશાહી માટે ઘાતક યાદ રહે કે દેશ ના નેતા ઓ જેલવાસ ભોગવ્યા બાદ બમણા પ્રભાવ થી જીતતા આવ્યા છે
વેચાયેલી કલમ સુતેલી પ્રજા અને મુંગી બહેરી વિપક્ષ લોકશાહી માટે ઘાતક
યાદ રહે કે દેશ ના નેતા ઓ જેલવાસ ભોગવ્યા બાદ બમણા પ્રભાવ થી જીતતા આવ્યા છે
આજ કા આઈના વિપક્ષી એકતા નો સંધ કાશી એ પહોંચશે ? ૧૯૭૭ મ કોંગ્રેસ સામે મોરારીજી દેસાઈ મૂળ જનસંઘના વાજપેયી એક મંચ થઈ લોકશાહી બચાવવા મેદાને આવ્યા ત્યારે જયપ્રકાશ નું સમર્થન હતું ત્યારેય લોકશાહી ખતરા માં હતી અને આજેય ખતરા માં છે ? એક વર્ષ સુધી કિસાન આંદોલન ચાલ્યું કેમ? આ તે કેવો વિકાસ ગુજરાત માં કરોડો ના ખર્ચે સી પ્લેન સુવિધા અમદાવાદ કેવડિયા કોલોની સ્ટેસ્યું ઓફ યુનિટી જવા શરૂ થઈ માંડ થોડા દિવસો ચાલ્યું ધોધ દહેજ રોરો ફેરી અમદાવાદ કરોડો ના ખર્ચે બનેલ પુલ ૫૦ વર્ષ ને બદલે એક વર્ષ માં તૂટી ગયો નર્મદા ની નહેરો માં ગાબડા ગુજરાત રાજ્ય ની મોટા ભાગ ની સિવિલ હોસ્પિટલો ખુદ માંદગી થી પીડાય છે ખેડૂતો ખેત પેદાશો માર્કેટ માં મૂકે ત્યારે ભાવ ગગડી જાય અને માલ વેચાઈ ગયા બાદ ઊંચકી જાય છે દેશ માં બેટી બચાવો બેટી પઢાવો અભિયાનો પાછળ કરોડો નો ખર્ચ અને કડક કાયદો પણ કારગત ખરો ? દેશ ના મહિલા ખેલાડી ઓ મેડલ મેળવે ત્યારે ફોટા પડાવી પ્રોત્સાહન આપી વાહવાહી કરતા નેતા ઓ પોતા ની બેટી ઓને રોડ રસ્તા ઉપર દિવસો સુધી ધરણા આંદોલન માટે બેસાડે છે ? યાદ રહે કે દેશ ના નેતા ઓ જેલવાસ ભોગવ્યા બાદ બમણા પ્રભાવ થી જીતતા આવ્યા છે ભારત જોડે યાત્રા ની પ્રચાર માધ્યમો એ ભલે નોંધ ન લીધી પણ તેની ફળસ્તુતિ કર્ણાટક માં દેખાઈ આ દેશ બજરંગ બલી અને અલી બંને ને માનનારી છે કિરણ પટેલ પ્રકરણ બાદ ગાંધીનગર સહિત અનેકો જિલ્લા માં કલેકટર રહી ચૂકેલા નિવૃત્તિ બાદ પણ ફાઇલો કિલિયર કરી અપ્રમાણસર મિલકતો ઉભી કરી ત્યાં સુધી ગુડગર્વન્સ શુ કરતું હશે ?
તટસ્થ નહિ પણ મોદી મીડિયા ના અજબ ગજબ સતા ને સવાલ કરવા ને બદલે પ્રજા ને પ્રશ્ન પૂછી અચ્છેદીન બતાવતા રહે દેશ ની ૧૪૦ કરોડ ના મન ની વાત નહિ પણ પ્રધાન મંત્રી પોતા ના મન વાત માં તેના દુઃખડા સંભળાવી જાય છે ગુજરાત ના મંત્રી ને બે વર્ષ ની સજા બાદ અપીલ માં જઈ ટર્મ પુરી કરવા ની ભરપૂર તક વિપક્ષ ના રાહુલ ગાંધી ને સાંસદ પદે થી ગેરલાયક ક્વોલિફાઇડ પપ્પુ ને અંગુઠા છાપ નકલી ડીગ્રી મહા મુત્સદી ? લોકશાહી માં વિરોધ ગૂંગળાવી મારવા નો ? વાયબ્રન્ટ ગુજરાત લાભાવીંત વર્ગ કેટલો ? કેગ ના અહેવાલ ને ઘોળી ને પી જવા નો માહિતી અધિકાર નો પાંગળો અમલ રાહત ભંડોળ ને ગુપ્તતા નો પડદો દરિયાકાંઠા ની સલામતી માં બેદરકારી ભ્રષ્ટાચાર વિરોધી તંત્ર નિષ્ક્રિય અનેક ગેર વહીવટ નું ભવ્ય અને દિવ્ય સુશાસન "યહ આઝાદી અધૂરી હૈ આગે લડાઈ જરૂરી હૈ" સમાજ ને સૌથી વધુ નુકશાન ત્યારે થાય છે જ્યારે આગેવાનો ખોટું થતું હોવા નું જાણવા છતાં મૌન રહે છે
નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.