રાજકોટ ઢેબર રોડ પરથી વિદેશીદારૂનો જથ્થા સાથે ઈસમને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ. - At This Time

રાજકોટ ઢેબર રોડ પરથી વિદેશીદારૂનો જથ્થા સાથે ઈસમને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.


રાજકોટ શહેર તા.૧૧/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં બનતા મિલ્કત સંબંધી, શરીર સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડવા તેમજ પ્રોહિબીશન અને જુગારની પ્રવૃતી સદંતર નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના કરેલ. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર ના માર્ગદર્શન હેઠળ એ.એન.પરમાર ની ટીમના કર્મચારીઓ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન જલદિપસિંહ વાઘેલા, કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ નાઓને મળેલ સંયુકત હકિકત આધારે રાજકોટ શહેર, ઢેબર રોડ, મીલપરા શેરીનં.૨૫ માંથી આરોપીને ભારતીય બનાવટના વિદેશીદારૂ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. રમેશભાઇ કુવરજીભાઇ બોરીયા-કડીયા ઉ.૩૩ રહે.ધરમનગર આવાસ યોજના કવાર્ટર, બ્લોકનં.૧૦ સ્ટર્લીંગ હોસ્પિટલ પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ, મુળ.દુધઇ (આમરણ) જી.જામનગર, કુલ મુદ્દામાલ રૂ.૧,૭૧,૦૦૦ નો કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.