વડનગર જનરલ હોસ્પિટલ ખાતે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સોળ મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ ગયો - At This Time

વડનગર જનરલ હોસ્પિટલ ખાતે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સોળ મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ ગયો


વડનગર જનરલ હોસ્પિટલ ખાતે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સોળ મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ ગયો

દર મહિના ના ત્રીજા શુક્રવારે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે કે દરેક માનવી ઈમરજન્સી લોહી ની બોટલ મળી રહે તે માટે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ અભિગમ ચાલુ કરવા આવ્યો છે. તો દરેક માનવી એ માનવતા રાખી ને બ્લડ આપી ને કોઈ નો જીવ બચે તો પરમ પિતા પરમેશ્વર આર્શીવાદ મળે તો આ સેવા કરી ને અંતરમન થી પોતાના આત્મા ની ઉર્જા ને ઓળખી શકાય.
વડનગરમાં જીલ્લા વહીવટી તંત્ર દ્વારા જી.ઈ.એમ. આર એસ‌ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ વડનગર ના સહયોગ થી સોળ મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો તેમાં રક્તદાન કેમ્પ યોજાયો તેમાં હ્રદય ના ધબકારા થી લોકો ને અંતરમન થી બ્લડ ડોનેશન કરે તો કોઈ ની જીંદગી બચાવી શકે. તેમાં આશરે ૨૬ બોટલો બ્લડ ની થ ઈ હતી . બી આર સી ભવન વડનગર ના શિક્ષકો એ બ્લડ આપી ને પ્રજાજનો ને સંદેશો આપ્યો હતો કે વધુમાં વધુ બ્લડ ડોનેશન થાય તો લોકો નો નો જીવ બચે તેવો સંદેશો આપ્યો હતો
આ પ્રસંગે મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી ડૉ હસરત જૈસમીન (IAS), મહેસાણા સિવિલ ના ( CDMO) ડૉ.ગોપી.બી.પટેલ, પ્રાંત અધિકારી, વડનગર મામલતદાર એસ. એમ. સેંઘવ, વડનગર પી આઈ બી.એલ.વાધેલા, વડનગર તાલુકા હેલ્થ સેન્ટર અધિકારી ડૉ. કડિયા ,વડનગર જનરલ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. હર્ષિલ પટેલ, વડનગર મેડિકલ કોલેજ ડૉ.મનિષ ભાઈ રામાવત, સોમભાઈ મોદી, વડનગર નગરપાલિકા ના પૂર્વ નગર સેવકો હાજર રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.