સુરેન્દ્રનગરના પોલીસ તાલીમ ભવન ખાતે વ્યાજખોરિ નાબૂદ કરવાની ઝુંબેશ આજથી શરૂઆત
વ્યાજખોરોથી પીડિત લોકોને તાત્કાલિક બેંક લોન મળે તે પ્રકારની વ્યવસ્થા - DSP
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરો નો આંતક સતત વધતો જઈ રહ્યો છે જેને લઇને અનેક જિંદગીઓ મોતમાં સમાઈ ગઈ છે ત્યારે આ વ્યાજખોરિ નાબૂદ કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા આજથી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ખાસ કરીને સુરેન્દ્રનગરના પોલીસ તાલીમ ભવન ખાતે વ્યાજખોરિ નાબૂદ કરવાની ઝુંબેશ આજથી શરૂ કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા ગિરીશ પંડયા ની ઉપસ્થિતિમાં વ્યાજખોરો નાબૂદી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ખાસ કરીને સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોના આંતકથી લોકો પરેશાન છે અને પૈસાની જરૂર પડે ત્યારે વ્યાજખોરો પાસેથી લોકો પૈસા ઉચી ચાલે છે અને 25 થી 50% સુધીનું વ્યાજ વસૂલાત પ્રતિ માસનો આ વ્યાજખોરો કરતા હોવાની ફરિયાદો પોલીસને મળી છે ત્યારે આવા પરિવારો અને ઘર બરબાદ થઈ જતા હોય છે પરિણામે જે મિલકતો હોય છે તે પણ વેચવાનો સમય આવા પરિવારને આવતો હોય છે ત્યારે આવા વ્યાજખોરોને નાબૂદ કરવા માટે પોલીસે પ્રયાસ હાથ ધર્યા છે સુરેન્દ્રનગર તાલીમ ભવન ખાતે મોટી સંખ્યામાં વ્યાજખોરોથી પીડિત સાથે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા સંવાદ કરવામાં આવ્યો છે અને જે લોકો વ્યાજખોરોથી પીડાઈ રહ્યા છે તેમની વાત સાંભળી અને વ્યાજખોરો સામે કાર્યવાહી કરવાના આદેશ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા આપી દેવામાં આવ્યા છે ત્યારે અંદાજિત 200થી વધુ પરિવારો વહેલી સવારથી જ પોલીસ તાલીમ ભવન ખાતે પહોંચ્યા છે અને વ્યાજખોરો સામે કાર્યવાહી કરી અને તમામ પુરાવાઓ પણ પોલીસ વિભાગને શું પરત કરવામાં આવ્યા છે કે આ જ સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા દ્વારા જણાવવામાં આવ્યું છે કે વ્યાજખોરોને નહીં છોડવામાં આવે તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે અને વ્યાજની ચુંગાલમાંથી આ પરિવારોને મુક્ત કરાવવામાં આવશે ઉલ્લેખનીય એ છે કે વ્યાજ કોરોના આંતકથી અનેક પરિવારો બરબાદ થઈ ગયા છે અને અંતે આર્થિક કટોકટી વચ્ચે પરિવારના મોભીઓને આત્મહત્યા કરવા દેવા પગલાઓ ભરવા પડતા હોય છે આ પગલાઓ ભરવા ન પડે અને યોગ્ય વજગાળાનો રસ્તો નીકળે તે અંગેના પ્રયાસ પોલીસ વિભાગે આજથી ઝુંબેશ સ્વરૂપે હાથ ધર્યા છે ત્યારે આજે સુરેન્દ્રનગર તાલીમ ભવન ખાતે સુરેન્દ્રનગરની તમામ પોલીસ ઉપસ્થિત રહી છે તમામ ડિવિઝનના પીઆઇ પીએસઆઇ ડીવાયએસપી સહિતનો સ્ટાફ પણ હાજર રાખવામાં આવ્યો છે અને વ્યાજખોરોથી પીડિત લોકોને ન્યાય મળે તે પ્રકારના પ્રયાસ પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો. કે ગીરીશકુમાર પંડયા દ્વારા પોલીસ તથા પ્રજા વચ્ચે પરસ્પર સંવાદનો સેતુ નિર્માણ કરવાના ઉદ્દેશથી લોક ઉપયોગી સકારાત્મક કામગીરીના ભાગરૂપે વ્યાજખોરીની બદી નાબુદ કરવા લોકસંવાદનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સુરેન્દ્રનગર જીલ્લાના સુ.નગર ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક તથા લીંબડી ડીવીઝનના તમામ પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓ સમક્ષ રજુઆત કરવા માટે સમગ્ર સુ.નગર ડીવીઝન વિસ્તારના સુ.સીટી.એ.ડીવી, સુ.સીટી.બી.ડીવી, જો.નગર, વઢવાણ, લખતર તથા મુળી પો.સ્ટે વિસ્તારના નાગરિકોને હાજર રહેવા અપીલ કરવામા આવી હતી ત્યારે અલગ અલગ ડિવિઝન માંથી વ્યાજ વ્યાજ ખોરોના ત્રાસથી પીડિત લોકો હાજર રહ્યા છે અને પોલીસ પાસે પોતાની પીડા ઠાલવી અને તેમાંથી મુક્ત કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે સુરેન્દ્રનગર તાલીમ ભવન ખાતે વ્યાજખોરોથી પીડિત લોકો વચ્ચેનો સંવાદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે જિલ્લા પોલીસ વડા ગીરીશભાઈ પંડયાની ઉપસ્થિતિમાં પ્રકારનો કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો છે ત્યારે અનેક પરિવારો વ્યાજખોરોના ઝાડમાં ફસાયેલા છે અને તેમાંથી મુક્ત થવા માંગી રહ્યા છે ત્યારે તે લોકો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પાસે ગયા હતા અને ખાસ કરીને વ્યાજખોરોથી પીડિત લોકોને તાત્કાલિક પણે આર્થિક રીતે મજબૂત બને અને તેમનું છે બોજો છે તે મુક્ત બને તે પ્રકારના પ્રયાસો હાથ ધરી તબશના અધિકારીઓ તેમજ અલગ અલગ બેંકોના અધિકારીઓને ત્યાં હાજર કાર્યક્રમમાં રાખવામાં આવ્યા હતા અને વ્યાજખોરોના ત્રાસમાં જે પીડાઈ રહ્યા છે તેમને તાત્કાલિક પ્રકારે લોન મળે તે પ્રકારના પ્રયાસો પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.