મોટા ખુટવડા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કારેલા ગામે બોરડી રોડ પાસે એક ઈસમ ભુપતભાઈ ઘુસાભાઇ વાઘેલા ગેરકાયદેસર વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવતા પોલીસ દ્વારા અટકાયત
મોટા ખુટવડા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કારેલા ગામે બોરડી રોડ પાસે એક ઈસમ ભુપતભાઈ ઘુસાભાઇ વાઘેલા ગેરકાયદેસર વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવતા પોલીસ દ્વારા અટકાયત
આજરોજ અમો તથા તમો એ રીતેના પોલીસ સ્ટાફના માણસો ક. ૧૫/૦ ૦ વાગ્યાથી મોટાખુંટવડા પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી. અંગે પેટ્રોલીંગમા હતા દરમ્યાન પેટ્રોલીંગ ફરતા ફરતા ક.૧૭/૩૦ વા વ્યે કાળેલા ગામે બોરડી રોડ પાસે જાહેર રોડ પર આવતા એક ઇસમ જાહેરમા કેફી પીણું પીધેલ હાલતમાં, લઘડતી ચાલે જોવામા આવતા, તેને તપાસતા કેફી પીણુ પીધેલ હાલતમાં હોવાનું જણાતા, રસ્તે જતા બે રાહદારી માણસોને બોલાવી, પંચમા રહેવા સમજ કરી, પંચો રૂબરૂ તેનુ નામઠામ પુંછતા પોતે પોતાનુ નામ થોથરાતી જીભે, આરોપી ભુપતભાઈ ઘુસા ભાઈ વાઘેલા ઉ.વ.૪૬ ધંધો. મજુરી રહે.કાળેલા ગામ તા.મહુવા જી.ભાવનગર વાળો હોવાનુ જણાવેલ. મજકુરની આંખો જોતા સામાન્ય કરતા લાલ હોય, તેમજ તેને હલાવી ચલાવી જોતા પોતાના શરીરનુ સમતોલ પણુ જાળવી શકતો ન હોય. જેથી તેની પાસે કેફી પીણુ પીવા અંગે પાસ પરમીટ માંગતા નહી હોવાનુ જણાવેલ, અંગ ઝડતી કરતા કાંઈ વાંધા જનક મળી આવેલ નહી.
તો આરોપી ભુપતભાઈ ઘુસાભાઈ વાઘેલા ઉ.વ.૪૬ ધંધો. મજુરી રહે.કાળેલા ગામ તા.મહુવા જી.ભાવનગર વાળો કાળે લા ગામે, બસ સ્ટેશન પાસે જાહેર શેડ પાસે જાહેરમા ગે.કા. વગર પાસ પરમીટે કેફી પીણુ પીધેલ હાલતમાં મળી આવી પ્રોહી. કલમ ૬૬(૧)બી, મુજબનો ગુન્હો કરેલ હોય. જે અંગે કલાક ૧૭/૩૦ થી ૧૮/૦૦ સુધીનુ પંચનામુ કરી મજકુરને અત્રે વખતે ધોરણસર અટક કરેલ છે, તો તેના સામે ધોરણસર થવા અમારી ફરીયાદ છે. મારા સાહેદ સાથેના પોલીસ સ્ટાફ તથા પંચો છે.એટલી મારી ફરીયાદ હકીકત મારા લખાવ્યા મુજબની બરાબર અને ખરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.