લીલાકુંવર કંચનકુંવર માં ના ભંડારા નિમિત્તે સાધુ સંતોની પધરામણી તેમજ મહાપ્રસાદ તેમજ ભવ્ય લોક ડાયરા નું બોટાદ માં આયોજન - At This Time

લીલાકુંવર કંચનકુંવર માં ના ભંડારા નિમિત્તે સાધુ સંતોની પધરામણી તેમજ મહાપ્રસાદ તેમજ ભવ્ય લોક ડાયરા નું બોટાદ માં આયોજન


(કનુભાઈ ખાચર દ્વારા)
આજરોજ 17/9/24 ના રોજ બોટાદ મુકામે શ્રી લીલાકુંવર કંચનકુંવર માં ના ભંડારા નિમિત્તે સાધુ સંતોની પધરામણી તેમજ મહાપ્રસાદ તેમજ ભવ્ય લોક ડાયરા નું આયોજન શ્રી મહામંડલેશ્વર 1008 શિલ્પાકુંવર સપનાકુંવર માં કિન્નર અખાડા બોટાદ દ્વારા કરવામાં આવેલ હતું મોટી સંખ્યામાં બોટાદના ગ્રામજનો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ રાત્રે ભવ્ય લોક ડાયરો યોજાશે જેમાં સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ કલાકાર દેવાતભાઈ ખવડ તથા કિરણ પ્રજાપતિ તથા અશોકભાઈ માણીયા તથા વિહાભાઈ રબારી તથા રવિરાજભાઈ ગઢવી તથા ચંદુભાઈ વ્યાસ પોતાની કલા પીરસશે જેનો લાભ લેવા બોટાદની ધર્મ પ્રેમી જનતાને અપીલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image