જસદણ યાત્રાધામ ઘેલા સોમનાથને લઇને મોટા સમાચાર
જસદણ યાત્રાધામ ઘેલા સોમનાથને લઇને મોટા સમાચાર
ઘેલા સોમનાથમાં જળાભિષેક માટે ૩૫૦ રૂપિયા વસૂલવાનો નિર્ણય પાછો ખેંચાયો છે જે નાયબ જિલ્લા કલેક્ટર દ્રારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે આ તકે અગાઉ જળાભિષેકના રૂપિયા વસૂલવાની જાહેરાત કરાઇ હતી જે ટ્રસ્ટની બેઠક બાદ નિર્ણય બદલાયો છે જેમાં હવેથી જળાભિષેક કરવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલવામાં નહી આવે.
રીપોર્ટ રસીક વિસાવળીયા 780190172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.