સ.પટેલ. યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવ્યું એક ખાસ બોક્સ જે કરે છે વર્ષે 20 કિલો જેટલા મધનું ઉત્પાદન.
સરદાર પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ મધ એકત્ર કરવા ખાસ પ્રકારના બોક્સ વિકસાવ્યાં
ખેતર આસપાસ પેટી મૂકીએ તો વર્ષે 20 કિલો જેટલુ મધ ઉત્પાદન કરી શકાય
સરદાર પટેલ યુનિવર્સિટીના બાયોસાયન્સ વિભાગમાં ઝૂલોજી વિષયમાં એમએસસી કરી રહેલા વિદ્યાર્થીએ મધ એકત્ર કરવા પેટી વિકસાવી છે. જેમાં મધમાખીને નુકસાન પહોચાડ્યા વિના તેમાથી મધ કાઢી શકાશે. વર્ષ દરમિયાન 20 કિલો જેટલુ મધ ઉત્પાદન કરી શકાય છે.
9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.