ભાજપ કોંગ્રેસ કે આપ બધા એકમેક ના બાપ રાજકીય પાર્ટી ઓનો ટ્રેડ રેકોર્ડ ભરોસા પાત્ર નથી ભૂલવા ની ભૂલ ન કરી એ. - At This Time

ભાજપ કોંગ્રેસ કે આપ બધા એકમેક ના બાપ રાજકીય પાર્ટી ઓનો ટ્રેડ રેકોર્ડ ભરોસા પાત્ર નથી ભૂલવા ની ભૂલ ન કરી એ.


ભાજપ કોંગ્રેસ કે આપ બધા એકમેક ના બાપ રાજકીય પાર્ટી ઓનો ટ્રેડ રેકોર્ડ ભરોસા પાત્ર નથી
ભૂલવા ની ભૂલ ન કરી એ.

આપ ની આતિષી દિલ્હી ની મુખ્યમંત્રી બંને તો વાંધો
સત્તાધારી પાર્ટી એ ગુજરાત માં અનેક ચહેરા બદલ્યા નરેન્દ્ર મોદી વિજય રૂપાણી ભુપેન્દ્ર પટેલ

એક મુદા થી ધ્યાન ભટકાવી દેવા બીજો મુદ્દો ઉભો કરી દેવાનો ?

સુપ્રીમ કોર્ટ અને આર બી આઈ ના સ્પષ્ટ સંકેત મફતિયું રાજકારણ રેવડી કલ્ચર બંધ કરો

પ્રજા ના પરસેવા ની કમાણી માથી લોકપ્રિય થવા તત્પર રહેતા નફટો કોઈ હરિચંદ્ર થોડા છે

મફતિયુ રાજકારણ પ્રજા ના પૈસા પોળા થતા નફ્ટ નેતા ઓ રેવડી કલ્ચર બજેટ ના મોટા ભાગ ના નાણાં વાહવાહી પાછળ ખર્ચી રહ્યા છે દેશ ને ડૂબાડવા તૈયાર દેશ કે રાજ્ય ની સુવ્યવ્યવસ્થા માટે ચૂંટાઈ સતા માં આવેલ નેતા દેશ ની પ્રજા સાથે દગો કરી રહ્યા આર્થિક પાયમાલ દેશ ને પતન ની ખાય સુધી લઈ જશે શ્રીલંકા પાકિસ્તાન વેનેઝુએલા કુલ બજેટ ની મોટી ટકા વારી તો પેન્શન જૂની લોન લોન નું વ્યાજ સહિત જુદી જુદી રેવડી સ્કીમ મફત લેપટોપ ગેસ સિલિન્ડર સાયકલ વીજળી અન્ન પુરવઠો સહિત મફત મફત ની યોજના ઓ પાછળ ખર્ચ કરે છે પાછા પ્રજા ના પૈસા પોળા થાય બાપ ના હોય તેમ ઉપકાર ભાવે ખાતમહુત લોકાર્પણ કરતા રહે છે ૩૨ રૂપિયા ના પેટ્રોલ ના ત્રણ ગણા કેમ ? વિવિધ ડ્યુટી ચૂંટણી વચન મફત ઘોષણા ઉપર અંકુશ નહિ મુકાય તો એ દિવસો દૂર નથી કે ભારત પણ અન્ય દેવળીયા દેશો ની હરોળ માં નહિ આવે દેશ ના અસંખ્ય રાજ્યો હિમાચલ કર્ણાટક પંજાબ કોરોના વખતે બેફામ ઉચાપત કોઈ પૂછવા વાળુ પણ નહીં પી એમ કેર્સ માં ૧૩૧૧ કરોડ થી ૫૦ હજાર સ્વદેશી વેન્ટિલેટર ખરીદી ૧૬૨ ઓક્સિજન પ્લાન લગાવ્યા કોરોના સમયે ૭૧ દિવસ માં ૧.૨૩ લાખ મોત ના ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ થયા તો પણ સરકારે તો ૪૨૧૮ મોત થયા નું કહેતી રહી મહામારી ની એસીતેસી કરી સોશ્યલ ડિસ્ટન્ટ ની ગાઈડ લાઇન માટે તંત્ર પ્રજા ને દંડતું રહ્યું અને ૧૨ મી એપ્રિલ ૨૦૨૧ માં બંગાળ ના બર્ધવાન ખાતે ફેશ માસ્ક વગર પ્રધાન મંત્રી રેલી સંબોધી હતી તાજેતર માં વડોદરા સહિત ધેડ પંથક માં થયેલ અતિવૃષ્ટિ પુર પછી સતા પક્ષ ના નેતા ઓની ફજેતી જગ જાહેર છે લોકો ખુલ્લેઆમ તિરસ્કાર કરી રહ્યા હતા એપ્રિલ ૨૦૨૧ માં કુંભ મેળો લાખો લોકો ની હાજરી અત્યારે સદસ્યતા અભિયાન માં સ્કૂલ ના વિદ્યાર્થી ઓને મોબાઈલ મંગાવી સભ્ય બનાવવાનો કિસ્સો સુરેન્દ્રનગર ની સ્કૂલ માં સરકારી હોસ્પિટલ દર્દી ઓના મોબાઈલ મેળવી સદસ્ય બનાવવાનો કિસ્સો બન્યો આ એકજાત ના માનસિક ગુલામ બનાવી ટેવ પાડવાની વૃત્તિ છે ફિક્સ પગાર થી નોકરી આપી મામુલી પગાર આપી માનસિક ગુલામ બનાવી તેની પાસે ધાર્યું કામ લેવા રીતસર ટાર્ગેટ અપાય વડોદરા પુર મોંઘવારી બેરોજગારી જેવા મુદ્દે ધ્યાન ભટકાવી દેવા વફક બોર્ડ સુધારા કેમ્પિયન તરફ પ્રજા નું ધ્યાન કેન્દ્રિત કરવી દેવાયું
દેશ ના રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો કુલ મળી ને ૨૫૦૦ આસપાસ છે સત્તાધારી પક્ષ સિવાય બધા રાજકીય પક્ષો રાષ્ટ્ર વિરોધી હશે ? માત્ર સતાધારી પક્ષ રાષ્ટ્રવાદી છે ?
કોઈ સમસ્યા ઘટના દુર્ઘટના સર્જાય એટલે નીતિ બદલવાની ? જરૂર છે નિયત બદલવાની
દિલ્હી માં આપ ની આતિષી ને મુખ્યમંત્રી બનાવવા સામે સત્તાધારી પક્ષ વોહા કેમ મચાવે છે ?
ગુજરાત માં અનેક અખત્રા થયા છે કેશુભાઈ અને વાઘેલા વચ્ચે મતભેદ અને કચ્છ ભૂકંપ પછી ની વ્યવસ્થા ઉણી ઉતરેલ સરકાર નો ચહેરો બદલાયો ગુજરાત માં મુખ્યમંત્રી પદે નરેન્દ્ર મોદી ને મોવડી મંડળ દ્વારા મુકાયા પાટીદાર આંદોલન પછી આનંદીબેન પટેલ ના વિકલ્પે વિજયભાઈ રૂપાણી તેના વિકલ્પે ભુપેન્દ્ર પટેલ આ વધુ વગર ચૂંટણી એ થયું છે ને ? કાળા નાણા નકલી નોટ પોલિટિક્સ ફિકસીગ સામે લોકશાળી પરાજિત સાંસદ સાત્વિક ક્યારે બનશે ?
"શરમ ઉસકો આતી હૈ જો શરમ સે શર્માતે હૈ હમ તો ખુદ બેશર્મ હૈ શરમ હમસે શર્માતી હૈ"
સતા માટે ગમે તેવા સિદ્ધાંત સાથે સમાધાન કરી લેતા રાજકીય પક્ષો ના નેતા ઓનો ટ્રેડ રેકોર્ડ ભરોસા પાત્ર નથી જે પ્રજા એ જે વિચારધારા ને માની મત આપ્યા તે વિચાર ધારા થી વિપરીત પક્ષ પલટો કરી લેતા નેતા ઓ પ્રજા ના ઘોર અપરાધી છે પણ અંતરઆત્મા નો પણ દોષી છે આમ તો તેનો (અંતર મરી ગયો ગણાય) ગુજરાત માં ૮૦ જેટલા કોંગ્રેસી ધારાસભ્ય એ ભાજપ માં ભળી પ્રજા નું શુ ભલું કર્યું ? ગુજરાતી માં કહેવત છે (બિલાડી તેની વિસ્ટા ઢાંકે તેમ તેમના કરતૂતો ઢાંકવા) જ પક્ષ પલટો કર્યો આજે આ ગુલાટી બાજ નો કોઈ ભાવ પૂછતું નથી દેશ સર્વોચ્ચ અદાલત દ્વારા સરકાર ની નીતિ રીતિ ઓની વારંવાર ટકોર પછી પણ હમ નહિ સુધરેગે સામુહિક વિકાસ ના સંશાધન મુઠી ભર નેતા ઓના હાથ માં દેશ માં પહેલા અંગ્રેજ વાસ્કોડી ગામાં એ વર્ષો સુધી રાજ્ય કર્યું હવે ટેકસોડી ગામાં ઓ રાજ કરી પ્રજા ને કર ના નામે નીચોવી રહી છે પડતર કિંમત થી ત્રણ ગણા ટેક્સ એકજ વસ્તુ ઓ ઉપર વારંવાર ટેક્સ વર મરો કન્યા મરો પણ મારું તરભાણું ભરો

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.