વીરપુર માનવ સેવા મંદિર શૈક્ષણિક સંકુલના ટ્રસ્ટી કિરણ માયાવંશી ભાજપમાં જોડાયા.. - At This Time

વીરપુર માનવ સેવા મંદિર શૈક્ષણિક સંકુલના ટ્રસ્ટી કિરણ માયાવંશી ભાજપમાં જોડાયા..


બાલાશિનોર ખાતે ભારતીય જનતા પાર્ટીનો દલિત સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં માનવ સેવા મંદિર શૈક્ષણિક સંકુલ વીરપુરના ટ્રસ્ટી કિરણભાઈ માયાવંશી મોટી સઁખ્યામાં તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અનુ. જાતિ મોરચાના અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયા, બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, મહીસાગર જિલ્લા અનુજાતી મોરચાના પ્રમુખ દીપકભાઈ ચાવડા,પ્રદેશ કાર્યાલય મંત્રી કુનાલ પારઘી,પ્રદેશ કારોબારી સભ્ય મુકેશભાઈ શ્રીમાળી,પ્રદેશ અનુ. જાતિ આઈ ટી સહ કન્વીનર સચિન શ્રીમાળી,જિલ્લા ઉપાધ્યક્ષ જેઠાભાઇ વણકર તથા અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા અને ભારતીય જનતા પાર્ટી ને વધુ મજબૂત કરવાનો સંકલ્પ કર્યો હતો...

રિપોર્ટર પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image