મહિસાગર : કડાણા તાલુકાના સંઘરી આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ. - At This Time

મહિસાગર : કડાણા તાલુકાના સંઘરી આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ.


મહિસાગર જિલ્લામાં કડાણા તાલુકાના સંઘરી આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ.

આયુષમાન આરોગ્ય મંદિર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંઘરી ખાતે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં આજુ બાજુના લોકોએ રક્તદાન મહા દાન સમજી રક્તદાન કર્યું હતું જેમાં ૧૧૩ યુનિટ બ્લડ કલેકટ કરવામાં આવ્યું.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.