દામનગર ઔદિચ્ય બ્રહ્મસમાજનું ગૌરવ સ્વ. ડૉ. પરેશભાઈ અનંતરાય ઠાકર M.D., D.M. (કિડની) નેફ્રોલોજીસ્ટ ની પુત્રી રત્ન ચિ.શિવાંગીબેન શુભેચ્છા ની વર્ષા - At This Time

દામનગર ઔદિચ્ય બ્રહ્મસમાજનું ગૌરવ સ્વ. ડૉ. પરેશભાઈ અનંતરાય ઠાકર M.D., D.M. (કિડની) નેફ્રોલોજીસ્ટ ની પુત્રી રત્ન ચિ.શિવાંગીબેન શુભેચ્છા ની વર્ષા


દામનગર ઔદિચ્ય બ્રહ્મસમાજનું ગૌરવ
ઔદિચ્ય બ્રહ્મસમાજના ચિ.શિવાંગીબેન પરેશભાઈ ઠાકરની સુપુત્રીએ CBSE પરીક્ષામાં 93% સાથે ઉતિર્ણ થયા છે. આ ઉપરાંત તેઓએ JEE Advanceની પરીક્ષામાં 2844 સાથે ઉતિર્ણ થતા તેઓને I.I.T. ગાંધીનગર/મુંબઇ Computer engineeringના કોર્ષ માટે એડમીશન મળશે. આ સમસ્ત ઔદિચ્ય બ્રહ્મસમાજ માટે ગૌરવનો વિષય છે. તેઓના માતુશ્રી ર્ડા.પૂજાબેન પરેશભાઇ ઠાકર સિવિલ હોસ્પીટલ અમદાવાદ ખાતે M.D. પેથોલોજી મેડીકલ કોલેજમાં લેકચરર છે. તેમજ પિતાશ્રી સ્વ. ડૉ. પરેશભાઈ અનંતરાય ઠાકર M.D., D.M. (કિડની) નેફ્રોલોજીસ્ટ હતા.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.