વિજાપુર ના જેપુર ગામે શ્રી મહાકાળી માતાજી નો રજતજયંતી મહોત્સવ યોજાયો - At This Time

વિજાપુર ના જેપુર ગામે શ્રી મહાકાળી માતાજી નો રજતજયંતી મહોત્સવ યોજાયો


વિજાપુર તાલુકાના જેપુર ગામે શ્રી મહાકાળી સેવા ટ્રસ્ટ અને સમસ્ત ગામ દ્રારા શ્રી મહાકાળી ધામ પરિસરમાં શતરજત જયંતી મહોત્સવ 2025 અંતર્ગત 51 કુંડી શતચંડી મહાયજ્ઞની હવન યજ્ઞ નો ત્રી દિવસીય કાર્યક્રમ યોજાયો હતો આ કાયૅકમ માં સંસદ હરીભાઈ પટેલ ધારાસભ્ય સી જે ચાવડા ધારાસભ્ય હાર્દિક પટેલ તેમજ પૂર્વ ધારાસભ્ય પી આઈ પટેલ અને રમણભાઈ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image