ખેડા જિલ્લા પોલીસ તંત્રના સહકારથી સામાન્ય પ્રજાજનો ઉપસ્થિત રહી સરકાર દ્વારા લીધેલ પગલાં અને યોજનાઓ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું
સરકારી વહીવટી તંત્ર અને ખેડા જિલ્લા પોલીસ તંત્રના સહકારથી સામાન્ય પ્રજાજનો ઉપસ્થિત રહી સરકાર દ્વારા લીધેલ પગલાં અને યોજનાઓ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું...
સરકારી વહીવટી તંત્ર અને ખેડા જિલ્લા પોલીસ તંત્રના સહકારથી સામાન્ય પ્રજાજનો, વેપારીઓ, નાના ધંધાર્થીઓને બેન્કો તથા સહકારી સંસ્થા અને સરકારી યોજનાઓ મારફતે ધિરાણ યોજનાઓની માહિતી અંગે જાગૃતિના કાર્યક્રમમાં નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ઉપસ્થિત રહી સરકાર દ્વારા લીધેલ પગલાં અને યોજનાઓ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું...
અને પ્રજાજનોને ઊંચા વ્યાજે ધિરાણ કરનાર વ્યાજખોરો સામે જાગૃત થવાની અપીલ કરી સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવાની અપીલ કરી હતી...
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ, માતર ધારાસભ્ય કલ્પેશભાઈ, જિલ્લા કલેકટર કે.એલ. બચાણીજી, જિલ્લા પોલીસ વડા શ્રી રાજેશભાઈ ગઢિયાજી, નડિયાદ નગરપાલિકા ચીફ ઓફિસર રુદ્રેશભાઇ, પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ, મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા...
રિપોર્ટર
અમીત પટેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.