મહીસાગર બાલાસિનોર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ ના પતિની વાહલા દવલા ની નીતિ સામે આવી
પાણીદાર તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ નો પાણીદાર વહીવટ સામે આવ્યો
મહીસાગર જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ છત્રસિંહ કે ચૌહાણ અને બાલાસિનોર તાલુકા પંચાયતના પ્રમુખ ના પ્રતિનિધિ કાંતિભાઈ પી ચૌહાણ ની રાજકીય દુશ્માના વટ સામે આવી
રૈયોલી ગામે વિકાસના કામો જેણે ચુંટણીમાં મદદ કરી તેમને બાદબાકી કરીને જેમણે ચૂંટણીમાં વિરોધ કર્યો હતો તેમને વિકાસ કામોની લાહણી
બાલાસિનોર તાલુકા પંચાયત ફરી જો ભાજપને જીતવી હોય તો ભાજપ માટે પડકાર
જ્યા ગામનો મુખ્ય માગૅ ઉપર પેવર બ્લોક ની જરૂર છે તેવી જગ્યાએ પેવર બ્લોક કેમ નાખવામાં નથી આવતા ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ ને જ્યારે મતદારો મત આપે છે ત્યારે ઘણી બધી અપેક્ષાઓ સાથે મત આપે છે જ્યારે પ્રતિનિધિઓ ચૂંટાઈ જાય છે ત્યારે આ બધું ભૂલી જાય છે અને ત્યાં પોતાનો રોટલો શેકાય તેવા કામો કરવામાં આવે છે અને પોતાના માણસો સાચવવામાં પ્રજાનું કામ કરવામાં આવતું નથી તાલુકા પંચાયતના સદસ્યને જ્યારે જરૂર હતી ત્યારે આમુખ્ય ગામ તેઓને જીતાડ્યા હતા અને હાલ આજ ગામને આજ ફળિયાને દુશ્મનની ભાવનાથી જ પેવર બ્લોકનું કામ ફાળવેલ નથી આફળિયામાં એટલી હાલાકી થાય છે કે ન પૂછો વાત
અને ગ્રામ પંચાયત બનાવવાની બાકી .છે દૂધ મંડળી આગળ આરસીસી રોડ મજબૂત છે છતાં તે જગ્યાએ પેવર બ્લોક તાલુકા પંચાયત દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે અને વજેસિંહના ફળિયામાં ગામના મુખ્ય માર્ગ ઉપર 300 મીટર પેપર બ્લોક નાખ્યા વિનાનો કાદવ કીચડ વાળો રસ્તો પેવર બ્લોક માટે રાહ જોઈ રહ્યો છે
કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને રાજ્ય સરકાર ક્યારેય કોઈ ભેદભાવ રાખેલ નથી અને જો બાંગ્લાદેશીઓને શરણ આપીને સરકાર જો વિકાસ કરતી હોય તો આ ફળિયું તો આદિ અનાદિથી હિન્દુસ્તાનનો ભાગ રહેલો છે આ ફળિયામાં અને ગામના લોકો કાંઈ પાકિસ્તાનથી આવીને વસેલા નથી તો તાલુકા પંચાયતના પ્રમુખ આ ગામનો વિકાસ કરવા માટે આટલી દુશ્મની રાખે શું સર્વોચ્ચ હોદ્દા પર બેઠેલી વ્યક્તિ આવી દુશ્મની વિકાસના કામોમાં રાખી શકે આ અંગે તાલુકા વિકાસ અધિકારીને અને નાયબ તાલુકા વિકાસ અધિકારીને સોશિયલ મીડિયા મારફતે પણ જાણ કરેલ છે આ ગ્રાન્ટોની જે ફાળવણી કરી છે તેમાં પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું યા તો પ્રજાની ગ્રાન્ટનો કારો કારોબાર કર્યો તેવું જણાઈ આવે છે
આને તમે રાજકીય દુશ્મના વટ ઘણો કે અન્ય ઘણું બધું આ રસ્તો કહી જાય છે
આ રસ્તો થઈ ને જેઠોલી લવારિયા અને રૈયોલી ગામના વિદ્યાર્થીઓ લગભગ આશરે 60 થી 70 વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે જાય છે રૈયોલી ગામનો મુખ્ય માર્ગ જ્યાં સીમાડો લાગતો હોઈ છે ગામડાના માણસો પશુપાલન અર્થે ઘાસચારો લેવા જવા માટે કાયમી ધોરણે પરેશાન થાય છે
આ ફળિયામાં છત્રસિંહ કે ચૌહાણ ના ઘરે બેસણામાં જે પણ માણસો આવ્યા તે બધા આ રસ્તો અને કાદવ કીચડ પરિચય થયેલો છે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો અર્થી કાઢવી પણ મુશ્કેલ છે
બાલાસિનોર તાલુકાની ૪૪ ગ્રામ પંચાયતો પૈકી ઘણી પંચાયતોના સરપંચો તેમજ તાલુકા પંચાયતના સભ્યો નો છૂપો રોશ જોવા મળી રહ્યો છે
હું આ બાબતે જાહેરમાં મારા રૈયોલી ગામના તાલુકા પંચાયતના સદસ્ય અને તાલુકા પંચાયતના પ્રમુખ સાથે દિબેટ કરવા માગું છું
જો પ્રમુખ ની તૈયારી હોય તો
ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ તેમજ પ્રશાસન આની નોંધ લેશે કે કેમ તે જોવું રહ્યું
આ સાથે તમામ પ્રકારનું પ્રૂફ મારી પાસે સામેલ છે
રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર 98250 94436
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.