વિસાવદર દશાશ્રી માળી જૈનસઁધદ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું
વિસાવદર દશાશ્રી માળી જૈનસઁધદ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું
વિસાવદર દશાશ્રી માળીજૈન સઁધદ્વારા વિસાવદર મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું જેમ જૈન સમાજની મુખ્યમાંગ છે કે હાલમાં જારખન્ડ સરકાર દ્વારા જૈનો ના પવિત્ર અને ધાર્મિક સ્થાન સમેત શિખર ને પ્રયટક ધોષિત કરેલ છે તે સમેત શિખર જૈનલોકોનું ધાર્મિક અને પવિત્ર સ્થળ છે જો પ્ર્રયતન તરીખેસમેત ને ખુલ્લું મુકવામાં આવેતો ધાર્મિકમહત્વ ઘટી જાય તેમજ હાલમાં પાલીતાણા મા પણ અસામાજિક તત્વ દ્વારા જૈનના પૂજનીય શ્રી આદિસ્વર ભગવાન ના પગલાંની તોડ ફોડકરેલ છે તે ઘટના ને પણ વિસાવદર જૈન દ્વારા સમાજ વખોડી કાઢેલ છે અને આવેદન મા આપેલી બે માંગને લઈને સરકાર તરફથી યોગ્ય પગલાં ભરવામાં આવે તે બાબત નું આવેદન વિસાવદર જૈન સમાજ દ્વારા મામલતદાર ને આપેલ છે જેમા વિસાવદર જૈન સમાજ ના પ્રમુખ રાજુભાઈ કાવાણી કીર્તિ ભાઈ કામદાર રાજ પંચમીયા સહિત ના જૈનલોકો હાજર રહેલ હતા
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.