જલાલપુર રોડ ઢસાગામ ખાતે જુના વાહનોના ફીટનેસ(પાસીંગ)અંગેની કામગીરીનો કેમ્પ યોજાશે
(અજય ચૌહાણ દ્વારા)
બોટાદ જિલ્લાના ટુ-વ્હીલર, ફોર-વ્હીલર તેમજ ટ્રાન્સપોર્ટ વાહન માલિકોને જણવવાનું કે, તા. 16-10-2024 ના રોજ જુના વાહનોના ફીટનેસ(પાસીંગ)અંગેની કામગીરીનો કેમ્પ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના જલાલપુર રોડ, ઢસાગામ ખાતે સવારે 10 થી બપોરે 2:00 સુધી યોજવામાં આવ્યો છે. આ કેમ્પનો વધુમા વધુ લાભ લેવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.