આજીમાંથી ઉપાડ વધતા સપાટી 27.80 ફૂટ, ભાદર હજુ ઓવરફ્લો
ન્યારી ડેમ હજુ 97 ટકા જ્યારે આજીમાં જળજથ્થો 92 ટકા
રાજકોટ સર્કલ હેઠળ આવતા 15 ડેમ 100 ટકાએ
રાજકોટ શહેરની જીવાદોરી સમાન આજી ડેમ ચાલુ વર્ષે ચોમાસામાં ઓવરફ્લો થયો છે પણ પાણીનો ઉપાડ વધારે રહેતા સપાટી 29 ફૂટથી ઘટીને 27.80 ફૂટે પહોંચી ગઈ છે જ્યારે તેની સામે ભાદર ડેમ હજુ પણ ઓવરફ્લો થઈ રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.