ઝાલોદ આપ પ્રમુખ અનિલ ગરાસિયાએ ભીલ મંડળ આશ્રમ શાળા વિધાર્થીઓની મુલાકાત લીધી ** - At This Time

ઝાલોદ આપ પ્રમુખ અનિલ ગરાસિયાએ ભીલ મંડળ આશ્રમ શાળા વિધાર્થીઓની મુલાકાત લીધી **


**ઝાલોદ આપ પ્રમુખ અનિલ ગરાસિયાએ ભીલ મંડળ આશ્રમ શાળાની બાળકોની પડતી સમસ્યાઓ બાબતે મુલાકાત લીધી **

આજ રોજ તારીખ:૧૧/ ૦૧/૦૨૫,શનિવાર ના રોજ આમ આદમી પાર્ટી ઝાલોદ વિધાનસભાના પ્રમુખ અનિલભાઈ ગરાસિયા અને ઉપપ્રમુખ સંદીપભાઈ બારીયા સાથે રહીને ભિલસેવા મંડળ સંચાલિત ઝાલોદ ટીટોડી કુમાર છાત્રાલયની મુલાકાતની લીધી. છાત્રાલયના ગુરુજી રાકેશભાઈ નીસરતા સાહેબ, સ્ટાફ અને આશ્રમશાળાના બાળકો સાથે રહીને પડતી સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો અને પોતાના અનુભવો બાળકો સામે મુકીને બાળકોને પ્રોત્સાહિત કર્યા તેમજ બાળકોને અભ્યાસમાં સારી રુચિ રાખીને આગળ વધવા માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ રહેઠાણ- જમવા તેમજ અભ્યાસમા શુ શુ સમસ્યાઓ ઉદભવે તે અંગે બાળકો સાથે મૌખિક ચર્ચાઓ કરી સંચાલકો સમક્ષ રજૂઆત કરાઈ હતી તેમજ માર્ગદર્શન પુર્ણ કરાયુ હતુ


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image