તાલુકા ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક થતાં જ ચંકીતભાઈ રામાણીએ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ કેડીપી હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ભરતભાઈ બોઘરાને મીઠાઈ ખવડાવી પ્રમુખ તરીકેની ખુશી વ્યકત કરી હતી. તેમજ પાર્ટીના સંગઠનને લઈને વિશેષ માર્ગદર્શન મેળવ્યું હતું. - At This Time

તાલુકા ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક થતાં જ ચંકીતભાઈ રામાણીએ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ કેડીપી હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ભરતભાઈ બોઘરાને મીઠાઈ ખવડાવી પ્રમુખ તરીકેની ખુશી વ્યકત કરી હતી. તેમજ પાર્ટીના સંગઠનને લઈને વિશેષ માર્ગદર્શન મેળવ્યું હતું.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.