ધંધુકા ના જાળીયા ઞામમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો.
ધંધુકા ના જાળીયા ઞામમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો.
પ્રજાપતિ બહૃમાકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય દ્વારા ધંધુકા ના જાળીયા ઞામમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ.ઉજવાયો જેમાં ચૈતન્ય દેવિની ઝાખી.જેમાં શ્રી કૃષ્ણ ને જુલામા જુલાવા આવ્યા હતા.
જન્માષ્ટમી કૃષ્ણ ના જન્મ દિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ) ના દિવસે ભારત ભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે. હિંદુ તહેવારમા વિષ્ણુનાં આઠમાં અવતાર શ્રી કૃષ્ણનાં જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે દ્વારકા અને મથુરા સહિત વિશ્વભરનાં કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી તથા આરતી, પૂજાના કાર્યક્રમો કરવામા આવે છે આ દિવસે લોકો ઘરમાં ગોકુળિયુ સજાવે છે અને વિવિધ વાનગીઓ સાથે કૃષ્ણજન્મોત્સવ ઉજવે છે. આઠમના દિવસે કૃષ્ણજન્મના સમય એટલે કે રાત્રિના ૧૨ વાગ્યા સુધી ઉપવાસ રાખે છે અને બીજા દિવસે સવારથી જ ગોવિંદાઓની ટોળીઓ મટકી ફોડ માટે નીકળી પડે છે.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા ના જાળીયા ગામે પ્રજાપતિ બહૃમાકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય ખાતે જન્માષ્ટમી નો કાર્યક્રમ ઉત્સાહ ભેર ઉજવાયો
જન્માષ્ટમીના દિવસે સાંજે વરસાદ પડ્યો હતો ..તે બદલ જાળીયા ગામના લોકો ને મોજ પડી ગઈ હતી. જાળીયા ગામમાં ખૂબ જ સારી રીતે જન્માષ્ઠમિ મહોત્સ ઉજવવામાં આવ્યો હતો.
રીપોર્ટર : સી કે બારડ
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.