મહુવા ખાતે પોલસ દ્વારા પેટ્રોલિંગ દરમ્યાન ફરતા ફરતા જનતા પ્લોટ એક દરજી જ્ઞાતિ વાળી પાસે આવતા એક ઈસમ સાગરભાઇ ભુપતભાઈ સાખટ શંકાસ્પદ હાલતમાં જોવામાં આવતા તો તેને ઉભો રાખી જોતા કેફી પીણું પીધેલી જણાઈ આવતા મહુવા ટાઉન પોલીસ દ્વારા ગુનો નોંધાયો - At This Time

મહુવા ખાતે પોલસ દ્વારા પેટ્રોલિંગ દરમ્યાન ફરતા ફરતા જનતા પ્લોટ એક દરજી જ્ઞાતિ વાળી પાસે આવતા એક ઈસમ સાગરભાઇ ભુપતભાઈ સાખટ શંકાસ્પદ હાલતમાં જોવામાં આવતા તો તેને ઉભો રાખી જોતા કેફી પીણું પીધેલી જણાઈ આવતા મહુવા ટાઉન પોલીસ દ્વારા ગુનો નોંધાયો


મહુવા ખાતે પોલસ દ્વારા પેટ્રોલિંગ દરમ્યાન ફરતા ફરતા જનતા પ્લોટ એક દરજી જ્ઞાતિ વાળી પાસે આવતા એક ઈસમ સાગરભાઇ ભુપતભાઈ સાખટ શંકાસ્પદ હાલતમાં જોવામાં આવતા તો તેને ઉભો રાખી જોતા કેફી પી ણું પીધેલી જણાઈ આવતા મહુવા ટાઉન પોલીસ દ્વારા ગુનો નોંધાયો
ઇસમ શંકાસ્પદ હાલતમાં જોવામાં આવતા મજકુર ઇસમને જેમનો તેમ ઉભો રાખી જોતા કહી પીણ પીધેલાનુ જાણાઇ આવતા રસ્તે જતાં બે રાહદારી પંચોના માણસોને બોલાવી પંચો રૂબરૂ પકડાયેલ ઇસમનું નામ-ઠામ પુછતાં પોતે પોતાનું નામ ઘોધરાતી જીભે સાગરભાઈ ભુપતભાઈ સાખટ, ૭.૧.૨૦, ધંધો-મજુરી, રહે-દરજી જ્ઞાતીની વાડીની બાજુમાં જનતા પ્લોટ ૦૧ મહુવા, ૯૪, ભાવનગ ૨ વાળો હોવાનું જણાવેલ મજકુરની આંખો જોના વાવ હોય તેમજ તેને હરાવી-ચગાવી જોના પોતાના શરીરનું સમતોલપ ણ જાળવી શકતો ન હોય અને મજકુર ઇસમે કેફી પીણું પીધેલાનું જણાઈ આવતા મજકુર પાસે કેફી પીણાં પીવા અંગે પા સ પરમીટ માંગતા નહી હોવાનું જણાવેલ. મજકુર ઇસમની અંગ ઝડતી કરતાં કાંઈ વાંધાજનક મળી આવેલ નથી, જે એ મેનુ પંચનામું કલાક.૨૩/૫૫ થી કલાક ૨૩/૪૫ નું પંચનામુ કરી ધોરણસર અટક કરેલ છે.

તો ઉપરોકત સાગરભાઈ ભુપતભાઈ સાખટ, ઉ.૧,૨૦, ધંધો-મજુરી, રહે-દરજી જ્ઞાતીની વાડીની બાજુમાં જનતા પ્લો ૩ ૦૬ મહુવા, જી.ભાવનગર વાળો જાહેરમાં ગે.કા.રીતે પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલ હાલતમાં મળી આવી, પ્રો હી, ધારા કલમ-૬૬(૧)બી મુજબનો ગુન્હો કરેલ હોય, તો તેના સામે ધોરણસર થવા મારી શ્રી સ.ત, ફરીયાદ છે, મારા સાહેદ સામેના પોલીસ સ્ટાફ અને પંચો છે.

એટલી મારી ફરીયાદ હકિકત છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.