રાજકોટની શિપ્રા કોલેજને BBAના પ્રથમ વર્ષના નવા જોડાણને મંજૂરી ન આપી, 5 કોલેજને નવા કોર્સની મંજૂરી અપાઇ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મંગળવારે મળેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં 5 કોલેજના નવા જોડાણ સહિત ચાલુ અને કાયમી જોડાણ મંજૂર કરાયા હતા. બીજી તરફ રાજકોટની શિપ્રા કોલેજને બી.બી.એ.ના પ્રથમ વર્ષનું નવું જોડાણ નામંજૂર કરાયું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.