વિજાપુર શહેરમાં 4 કલાક માં 8 ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો - At This Time

વિજાપુર શહેરમાં 4 કલાક માં 8 ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો


મહેસાણા જિલ્લામાં આવેલું વિજાપુર તાલુકાના શહેરમાં સવારથી વાતાવરણમાં બદલાઈ ગઈ છે અને વરસાદ ચાલુ રહ્યો હતો ત્યારે સવારે થી વરસાદ પડયો હતો અને મેઈન રોડ ઉપર પાણી ભરાઈ ગયા હતા રોડ ઉપર વાહનો લઇને જવા માટે મુશ્કેલ પડે છે વહેલી સવારથી ટી બી રોડ અને મણીપુર રોડ નવા ગંજબજારમાં અને ચક્કર રોડ ખાત્રીકુવા રોડ જલારામ સોસાયટી અને ટી બી રોડ થી હાઈવે ઉપર જવા માટે ખૂબ મુશ્કેલ પડે છે ત્યારે આજુબાજુની ગની દુકાન બંધ કરો આવી હતી જેથી લોકો નગરપાલિકા પાણી નિકાલ કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી વાત જુહી રહ્યા છે
રિપોર્ટ મુકેશ પ્રજાપતિ વિજાપુર


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.