૫૯ સ્થળોએ જિઓ કંપનીના મોબાઈલ ટાવરોની બેટરી ચોરીનો ગુનો આચરતી ગેંગના બે સાગરીતોને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ અરવલ્લી.
અરવલ્લી જિલ્લા તેમજ ગુજરાત રાજ્યના અલગ-અલગ જીલ્લાઓમાં કુલ-૫૯ સ્થળોએ જિઓ કંપનીના મોબાઈલ ટાવરોની બેટરી ચોરીનો ગુનો આચરતી ગેંગના બે સાગરીતોને ચોરીમાં ગયેલ બેટરી નંગ-૧૧ કિ.રૂ.૧,૧૦,૦૦૦, ૧,૧૦,૦૦૦/- તથા હોન્ડા સીટી ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા ચોરી કરવામાં ઉપયોગમાં લીધેલ સાધન સામગ્રી મળી કુલ કિ.રૂ.૬.૩૧,૯૫૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કુલ-૩૧ વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢતી - લોકલ ક્રાઈમ બ્રાન્ચ અરવલ્લી.
શ્રી ડી.બી.વાળા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી. મોડાસા નાઓએ તથા શ્રી વી.ડી.વાઘેલા પોલીસ સબ ઇન્સપેકટર એલ.સી.બી. તથા શ્રી વી.જે.તોમર પોલીસ સબ ઇન્સપેકટર એલ.સી.બી. તથા અરવલ્લી એલ.સી.બી. સ્ટાફના પોલીસ કર્મચારીઓને મિલ્કત વિરૂધ્ધના વણશોધોયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને અસરકારક કાર્યવાહી કરવા સુચનાઓ આપેલ હતી. જે સુચના અન્વયે મોડાસા ગ્રામ્ય પો.સ્ટે. પાર્ટ.એ ગુ.૨.નં. ૧૧૧૮૮૦૦૮૨૪૦૩૦૬/૨૦૨૪ ઇ.પી.કો.ક.૩૭૯ તથા મોડાસા ગ્રામ્ય પો.સ્ટે. પાર્ટ.એ ગુ.ર.નં. ૧૧૧૮૮૦૦૮૨૪૦૩૮૨/૨૦૨૪ ઈ.પી.કો. ક.૩૭૯ તથા ટીંટોઈ પો.સ્ટે. પાર્ટ.એ ગુ.ર.ન. ૧૧૧૮૮૦૧૩૨૪૦૩૦૪/૨૪ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબના જિઓ કંપનીના મોબાઈલ ટાવરની બેટરી ચોરીના ગુનાઓ દાખલ થયેલ હોઈ, જે ગુનાના કામે સદર ગુનાઓમાં આરોપીઓ નમુદ ન હોઈ તેમજ સદર ગુનાઓ અનડીટેકટ હોઈ તેમજ આ જ પ્રકારની એમ.ઓ.થી આજુબાજુના અન્ય સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ શહેર, વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, ખેડા, પંચમહાલ, સુરેન્દ્રનગર અને આણંદ જીલ્લાઓમાં પણ અલગ-અલગ સમયે અને અલગ-અલગ જગ્યાઓએ મોબાઇલ ટાવરની બેટરી ચોરીના ગુન્હાઓ બનવા પામેલ હોઈ અને આ જ પ્રકારના બિજા ગુનાઓ બનવાની પુરેપુરી શક્યતા હોઇ શ્રી ડી.બી.વાળા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી નાઓએ સદર અનડીટેકટ ગુના શોધી કાઢવા માટે ખંતપુર્વક પ્રયત્નો કરવા સુચના આપતા તેઓશ્રીની સુચના અને માર્ગદર્શન મુજબ શ્રી વી.ડી.વાઘેલા પોલીસ સબ ઇન્સપેકટર એલ.સી.બી તથા એલ.સી.બી શાખાના પો.સ.ઈ શ્રી વી.જે.તોમર તથા સમગ્ર એલ.સી.બી સ્ટાફે ગુનાવાળી જગ્યાનુ તથા આજુબાજુના વિસ્તારનું ટેકનિકલ સર્વેલન્સ કરી તથા અનેક સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરતા આ ગુનાઓમાં એક હોન્ડા સીટી તથા એક XUV ગાડીની શંકાસ્પદ હિલચાલ જણાતી હોઇ તે દિશામાં તપાસમાં હતા તેમજ આવા ગુના ફરી ન બનવા પામે તે માટે અસરકારક દિવસ-રાત પેટ્રોલીંગ ચાલુ રાખેલ તે દરમ્યાન આજરોજ શ્રી વી.ડી.વાઘેલા પો.સ.ઈ. એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફના માણસો નાઈટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મોડાસા ગ્રામ્ય પો.સ્ટે વિસ્તારના કિશોરપુરા ચોકડીથી ઇટાડી તરફ આવતા-જતા આંતરીક રોડ ઉપર આવતા સામેથી એક સીટી હોન્ડા ગાડી આવતા સદર ગાડીને રોકી તપાસ કરતાં અને ગાડીમાં એક ઇસમને રાઉન્ડ અપ કરી, ગાડીમાં તપાસ કરતાં ગાડીની પાછળની સીટ ઉપર તથા ડીકીના ભાગે મોબાઇલ ટાવરની બેટરીઓ તથા કેબલ કટર તથા પક્કડ તથા પાના વિગેરે મળી આવતા સદર ઇસમને સદર ચીજવસ્તુઓ બાબતે આધાર-પુરાવા અંગે પુછતા તે ગલ્લા-તલ્લા કરતો હોઈ જેથી સુંદર ગાડી તથા ઇસમને એલ.સી.બી કચેરીના કંપાઉન્ડમાં લાવી સદર ગાડીના ચાલકનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ અનસ ઉર્ફે સોનુ સન/ઓફ શમશેર ગાજુ ચૌધરી (મુશ્લીમ જાટ) રહે.ચાંદ મસ્જીદ પાસે, પસોન્ડા, તા.લોની, જી.ગાજીયાબાદ (ઉતરપ્રદેશ)નો હોવાનુ જણાવેલ જેથી સુંદર ઇસમને યુક્તિ પ્રયુક્તિથી ઉંડાણપુર્વક પુછપરછ કરતા પોતે તથા તેના સાગરીતો મોહમદ અરકમ સન/ઓફ ઇસરાર ઇબ્રાહિમ કુરેશી રહે.કુરેશીયો કા મહોલ્લા, ખાંજડાવાલી ગલી, હસનપુરા, જી.અમરોહા, (ઉતર પ્રદેશ) તથા સદર મોહમદ અરકમના ભાઈ જોહેબ સન/ઓફ ઇસરાર ઇબ્રાહિમ કુરેશી (મુસ્લીમ) રહે.કુરેશીયોકા મહોલ્લા, ખાંજડા વાલી ગલી, હસનપુરા, જી.અમરોહા (ઉતર પ્રદેશ) તથા સાહિદ રહે.દિલ્હી તેમજ શોએબ રહે.વેલકમ ફોટો ચોક, દિલ્લી નાઓએ ભેગા મળી મોબાઇલ ટાવરની બેટરીઓની ચોરીઓ કરેલ તે પૈકીની હોવાનુ જણાવેલ. જેથી સદરીની અંગ ઝડતી કરતાં તેની કેપરીના ખીસ્સામાંથી મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૫૫૦૦/- તથા સદર ગાડીમાંની બેટરીઓ તથા અન્ય ચીજવસ્તુઓ જોતા મોબાઇલ ટાવરની અલગ-અલગ કંપીનની કુલ બેટરી નંગ-૧૧ કિ.રૂ.૧,૧૦,૦૦૦ /- તથા ચોરી કરવામાં ઉપયોગમાં લીધેલ હોન્ડા સીટી ગાડી જેની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા બીજો અન્ય સામાન કેબલ કટર, પક્કડ, ડિસ્મીસ મળી કુલ કિ.રૂ.૬,૩૧,૯૫૦/- નો મુદામાલ સી.આર. પી.સી. કલમ.૧૦૨ મુજબ આજરોજ કબજે લીધેલ છે તેમજ સદરી આરોપી અનસ ઉર્ફે સોનુ સ/ઓફ શમશેર ગાજુ ચૌધરી (મુશ્લીમ જાટ) નાની પુછપરછ કરી સદર ગુનાઓમાં સંડોવાયેલ અન્ય આરોપીઓ પૈકી આરોપી જોહેબ સન/ઓફ ઇસરાર ઇબ્રાહિમ કુરેશી (મુસ્લીમ) રહે. કુરેશીયોકા મહોલ્લા ખાંજડા વાલી ગલી હસનપુરા જી.અમરોહા (ઉતર પ્રદેશ)હાલ રહે.મીરજાપુર ચોક મરાબા બિલ્ડીગ રૂમ.નં. ૨૦૩ અમદાવાદ નાને પણ રાઉન્ડ અપ કરી આગળની કાયદેસરની કાર્યવાહી તજવીજ કરવામાં આવેલ છે.
શોધાયેલ કુલ-૩૧ ગુનાઓની વિગત :
૧ સાયલા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૧૦૪૫૨૪૦૨૩૪/૨૦૨૪ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
૨ કઠલાલ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૪૦૨૭૨૪૦૧૮૨/૨૦૨૪ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
૩ ગોધરા બી-ડીવીઝન પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૨૦૭૦૦૨૨૪૦૧૯૭/૨૦૨૪ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
૪ લાંઘણજ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૬૦૩૮૨૪૦૨૫૦/૨૦૨૪ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
૫ ખેડા ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૪૦૨૫૨૪૦૧૯૩/૨૦૨૪ ઈ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
ભાલેજ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૫૦૪૦૨૪૦૧૪૦/૨૦૨૪ ઈ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
આંણદ ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૫૦૦૨૨૪૦૪૪૮/૨૦૨૪ ઈ.પી.કો.કલમ-૩૭૯ મુજબ અસલાલી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૨૦૦૨૨૪૦૩૮૫/૨૦૨૪ ઈ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
કોઠ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૨૦૨૯૨૪૦૦૭૮/૨૦૨૪ ઈ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
૧૦ વિવેકાનંદ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૨૦૬૩૨૪૦૨૩૯/૨૦૨૪ ઈ.પી.કો.કલમ-૩૭૯,૧૧૪ મુજબ
૧૧ નડીયાદ રૂરલ પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૨૦૪૦૪૫૨૪૦૧૨૭/૨૦૨૪ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ ૧૨ મહુધા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૪૦૩૯૨૪૦૧૬૫/૨૦૨૪ ઈ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
૧૩ મહેમદાબાદ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૦૪૦૪૧૨૪૦૩૬૧/૨૦૨૪ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
૧૪ કેરાલા જી.આઈ.ડી.સી. પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૨૦૦૬૨૪૦૦૦૭૮/૨૦૨૪ ઈ.પી.કો.કલમ-૩૭૯
૧૫ ચીલોડા પો.સ્ટે. ગુ.ર.નં.૧૨૧૬૦૦૬૨૪૦૧૮૬/૨૦૨૪ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
૧૬ ખેડા ટાઉન પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૨૦૪૦૨૫૨૪૦૧૯૨/૨૦૨૪ ॥ ।.૧૧૨૦૪૦૨૫૨૪૦૧૯૨/૨૦૨૪ ઈ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
૧૭ ખેડા ટાઉન પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૨૦૪૦૨૫૨૪૦૧૬૩/૨૦૨૪ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
૧૮ શીનોર પો.સ્ટે. ગુ.૨.નં. ૧૧૯૭૦૪૬૨૪૦૨૭૧/૨૦૨૪ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
૧૯ ડભોઈ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૭૦૧૪૨૪૦૮૧૧/૨૦૨૪ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
૨૦ દહેગામ પો.સ્ટે. ગુ.ર.નં.૧૨૧૬૦૦૫૨૪૦૩૨૮/૨૦૨૪ ઈ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
૨૧ ચાંગોદર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૨૦૧૫૨૪૦૩૫૧/૨૦૨૪ ઈ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
૨૨ ધોળકા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૨૦૨૦૨૪૦૨૯૪/૨૦૨૪ ઈ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
૨૩ માતર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૪૦૪૦૨૪૦૧૨૯/૨૦૨૪ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
૨૪ મોડાસા રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૮૦૦૮૨૪૦૩૦૬/૨૦૨૪ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
૨૫ ટીંટોઈ પો.સ્ટે. ગુ.૨.નં. ૧૧૧૮૮૦૧૩૨૪૦૩૦૪/૨૦૨૪ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
૨૬ સાણંદ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૨૦૫૦૨૪૦૨૪૩/૨૦૨૪ ઈ.પી.કો.કલમ-૩૭૯ મુજબ ૨૭ સાણંદ જી.આઇ.ડી.સી. પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૨૦૦૩૨૪૦૧૭૧/૨૦૨૪ ઈ.પી.કો.કલમ-૩૭૯
૨૮ બોપલ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૨૦૧૧૨૪૦૩૭૬/૨૦૨૪ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
૨૯ બાવળા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૨૦૦૮૨૪૦૨૬૦/૨૦૨૪ ઈ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
૩૦ કલોલ તાલુકા પો.સ્ટે. ગુ.૨.નં. ૧૧૨૧૬૦૨૨૨૪૦૪૦૧/૨૦૨૪ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ ૩૧ મોડાસા રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૮૮૦૦૮૨૪૦૩૮૨/૨૦૨૪ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
એમ ખેડા-૦૮, આણંદ-૦૨, અમદાવાદ ગ્રામ્ય-૧૦, ગાંધીનગર-૦૩, અરવલ્લી-૦૩, વડોદરા
ગ્રામ્ય-૦૨, પંચમહાલ-૦૧, મહેસાણા-૦૧ અને સુરેન્દ્રનગર-૦૧ મળી કુલ-૩૧ ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવેલ છે.
રીકવર કરેલ મુદામાલ:-
૧. હોન્ડા સીટી ગાડી નંબર DL9CU1615 કી.રૂ.૫,૦૦,૦૦૦/-
૨. મોબાઇલ ટાવરની બેટરીઓ નંગ-૧૧ કી.રૂ.૧,૧૦,૦૦૦/-
૩. 5G પાવર કનેક્ટર નંગ-૨ કિ.રૂ.૬,૦૦૦/-
૪. SFT પીન નંગ -૩ કિ.રૂ.૯,૦૦૦/-
૫. કેબલ કટર નંગ-૯ કિ.રૂ.૯૦૦/-
૬. પક્કડ નંગ-૨ કિ.રૂ.૨૦૦/-
૭. ડિસ્મીસ-૧ કિ.રૂ.૫૦/-
૮. હથોડી-૧ કિ.રૂ.૧૦૦/-
૯. જેગરી પાનુ-૧ કિ.રૂ. ૧૦૦/-
૧૦. ૧૩નુ પાનુ નંગ-૧ કિ.રૂ.૧૦૦/- ૧૧. ફાસ્ટેગ કાર્ડ-૧ કિ.રૂ.૦૦/૦૦
૧૨. મોબાઈલ ફોન નંગ-૨ કિ.રૂ.૫૫૦૦/- મળી કુલ કિ.રૂ.૬,૩૧,૯૫૦/-
પકડાયેલ આરોપીઓ:-
૧. અનસ ઉર્ફે સોનુ સન/ઓફ શમશેર ગાજુ ચૌધરી (મુસ્લીમ જાટ) રહે.ચાંદ મસ્જીદ પાસે,પસોન્ડા તા.લોની જી.ગાજીયાબાદ (ઉતરપ્રદેશ)
૨. જોહેબ સન/ઓફ ઇસરાર ઇબ્રાહિમ કુરેશી (મુસ્લીમ) રહે.કુરેશીયોકા મહોલ્લા, ખાંજડા વાલી ગલી, હસનપુરા જી.અમરોહા (ઉતર પ્રદેશ)
પકડવાના બાકી આરોપીઓ:-
१. મોહમદ અરકમ સન/ઓફ ઇસરાર ઇબ્રાહિમ કુરેશી રહે.કુરેશીયોકા મહોલ્લા, ખાંજડાવાલી ગલી, હસનપુરા જી.અમરોહા (ઉતર પ્રદેશ)
२. સાહિદ રહે. દિલ્હી
૩. શોએબ રહે.વેલકમ ફોટો ચોક, દિલ્હી
४. ફઇમ સન/ઓફ સમીમ શરીફ કુરેશી (મુસ્લીમ) મુળ રહે.સીતાવલી તા.હસનપુરા જી.અમરોહા (ઉતર પ્રદેશ) હાલ રહે.એ/૧૨, જી/એફ, સીલમપુર ચૌહાણ બજાર, નોર્થ ઇસ્ટ દિલ્હી
પકડાયેલ આરોપીઓનો ગુનાહીત ઇતિહાસ :-
સદરી આરોપી અનસ ઉર્ફે સોનુ સ/ઓફ શમશેર ગાજુ ચૌધરી (મુશ્લીમ જાટ) રહે.ચાંદમસ્જીદ પાસે, પસોન્ડા તા.લોની જી.ગાજીયાબાદ (ઉતરપ્રદેશ) નાનો અગાઉ આજથી દોઢેક વર્ષ પહેલા મોબાઇલ ટાવરની બેટરીઓની ચોરીના ગુનામાં ઉત્તર પ્રદેશ ગાઝીયાબાદ ખાતે કોતવાલી નગર પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.