ગાબુ સાહેબ હોસ્પિટલ બોટાદ ખાતે રુદ્ર પૂજાનું આયોજન કરાયું - At This Time

ગાબુ સાહેબ હોસ્પિટલ બોટાદ ખાતે રુદ્ર પૂજાનું આયોજન કરાયું


ગાબુ સાહેબ હોસ્પિટલ બોટાદ ખાતે રુદ્ર પૂજાનું આયોજન કરાયું

આર્ટ ઓફ લિવિંગ પરિવાર બોટાદ દ્વારા ગાબુ સાહેબ હોસ્પિટલ આર્ટ ઓફ લિવિંગ સેન્ટર પર રૂદ્ર પૂજાનું આયોજન કરાયુ બોટાદમાં ૩ જગ્યા પર રૂદ્ર પૂજા કરાઈ જેમાં આર્ટ ઓફ લિવિંગ સેન્ટર, મુકેશભાઈ જીવાણી અને પટેલ ઓર્થોપેડિક હોસ્પિટલ ડોકટર હિતેશભાઈ કૂકડિયા)ના ઘરે રૂદ્ર પૂજાનું આયોજન થયુ હતુ. આ પૂજા માટે ઋષિ આશિષજી(મધ્ય પ્રદેશ)અને કેરલાથી એક ઋષિજી અને બેંગલોરથી આવેલા પંડિતોએ વૈદિક સુક્તમ અને મંત્રોચારથી | પૂજન કર્યુ જેમાં આર્ટ ઓફ લિવિંગ પરિવારના અનેક વોલંટીયર મિત્રોએ સંકલ્પમાં બેસી પુણ્યતાનો લાભ પ્રાપ્ત કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.