વિસાવદર માં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો - At This Time

વિસાવદર માં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


સ્લગ

વિસાવદર માં બ્લડ ડોનેશનકેમ્પ યોજાયો ગણપતિ ઉત્સવ સમિતિ તેમજ જગન્નાથ મંદિર દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયોબન્ને એનજીઓની સેવાકીય પ્રવુતિ ની વાત કરવામાં આવેતો ગણપતિ ઉત્સવ સમિતિ ના પ્રમુખ સુરેશ સાદરાણી તેમજ ધર્મેશ વિરાણી તેમજ સમિતિ દ્વારા ખાંપણ કાંટિયા કીટ બિનવારસી ડેડબોડીને અવલમઁઝીલ પહોંચાડવા તેમજ સબવાહિની મા ગમેત્યાડેડબોડી પહોંચાડવી નિઃશુલ્ક ટિફિન વ્યવસ્થા જેવી અનેક પ્રવુતિ ચલાવે છે ત્યારે આબન્ને એન્જીઓ દ્વારા અસાઢી બીજનિમિતેવિસાવદર ના સુંદરબા બાગ હોલખાતે બ્લડડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું ત્યારેવિસાવદર ના અગ્રણી ઓ તેમજ રાજકીય પદાધિકારી ઓના સહિતના વરદહસ્તે દીપપ્રાગટ્યકરીને બ્લડડોનેશન કેમ્પખુલ્લોમુકવામાં આવેલ ત્યારેઆતકે ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારાપધારેલ મહાનુભાવો નું સાલ અને પુષ્પગુછ થી સ્વાગત કરવામાં આવેલ હતું અને વિસાવદર ના ઉત્સાહી રક્તદાતાઓદ્વારાપોતાનું બ્લડ આપીને રક્તદાન કરેલ હતું આબ્લડ ડોનેશન કેમ્પને સફળબનાવવા માટેગણપતિઉત્સવસમિતિ તેમજ જગન્નાથ મંદિરના યુવાનો દ્વારા જહેમત ઉઠાવી હતી

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.