દુઃખદ અવસાન
સિસોદિયા જીવાભાઇ વિસામણભાઈ
સ્વ. તા 11/5/24
ઉંમર 90 વર્ષ
ગામ આંબેચા
પરિવાર જેનું મંદિર હતું, સ્નેહ જેની શકિત હતી, પરિશ્રમ જેનું કર્તવ્ય હતું, પરમાર્થ જેની ભકિત હતી, કર્મ સદા એવા કર્યા કે સર્વના હૃદયમાં ગુંજ્યા કરે, આપનો પ્રેમાળ સ્વભાવ અમારા માટે પ્રેરણાદાયક રહેશે
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.