વડનગર તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર સુઢિયા ખાતે આયુષ્માન આરોગ્ય શિબિર ની ઉજવણી
તારીખ 11.10.2024 ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ સુંઢિયા ખાતે આયુષ્માન આરોગ્ય શિબિર ની ઉજવણી માં જી એમ ઇ આર એસ મેડિકલ કોલેજ ના સ્પેસાલિસ્ટ ડોક્ટર દ્વારા ૧૦૧ દર્દી ની તપાસ કરી સાર વાર કરવામાં આવી. અને તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સી એન કડિયા સાહેબ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ કાપડિયા સર હાજર રહ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.