૧૫ દિવસ માં ત્રીજી વાર કોઝવે બંધ થાય તો લોકો ની સુ હાલત થાય જુવો જાગૃત નાગરિકે બનાવ્યો વીડિયો - At This Time

૧૫ દિવસ માં ત્રીજી વાર કોઝવે બંધ થાય તો લોકો ની સુ હાલત થાય જુવો જાગૃત નાગરિકે બનાવ્યો વીડિયો


તા:-૦૮/૦૯/૨૦૨૪
અમદાવાદ

અમદાવાદ ના હાથીજણ વિસ્તારમાં અને વિવેકાનંદનગર ને જોડતો કોઝવે ૧૫ દિવસ માં ૩ વાર બંધ કરવામાં આવ્યો

અમદાવાદ ના છેવાડે ના વિસ્તારમાં એટલે વિવેકાનંદનગર પાસે આવેલી ખારી નદી માં ફરી થી પુર જેવી સ્થિતિ છેલ્લા ૧૫ દિવસમાં ૩ વખત કોઝવે ઉપર પાણી ફરી વળ્યા

વિવેકાનંદનગર ને હાથીજણ ને જોડતો શોટ રસ્તો બંધ કરવા આવ્યો જેમાં કારણે સ્થાનિક લોકો ને ૫ થી ૭ કિમી ફરી ને જવા મજબૂર વિવેકાનંદનગર ની જનતાને ફરી પરેશાની નો સામનો કરવો પડી રહ્યો છે કામ ચલાઉ બનાવેલા સ્મશાન માં પણ પાણી આવી ગયા તેમ છતાં તંત્ર આંખ ખુલતી નથી છેલ્લા ૧૫ દિવસ માં આ ત્રીજી વાર બ્રિજ પર પાણી ફરી વળ્યાં જેથી અહીંના સ્થાનિક લોકો અને ૭ કિલોમીટર ફરી ને અવર જવર કરવી પડે છે

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image