વડનગર એસ .ટી ડેપો ખાતે ફરજ બજાવતા કંટકટર નરેન્દ્ર.બી. નાઈ મુસાફરને મોબાઈલ પરત કરતા માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું - At This Time

વડનગર એસ .ટી ડેપો ખાતે ફરજ બજાવતા કંટકટર નરેન્દ્ર.બી. નાઈ મુસાફરને મોબાઈલ પરત કરતા માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું


વડનગર એસ .ટી ડેપો ખાતે ફરજ બજાવતા કંટકટર નરેન્દ્ર.બી. નાઈ મુસાફરને મોબાઈલ પરત કરતા માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

માનવી માનવ થાય તોએ ધણું છે. તેવું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર વડનગર એસ ટી ડેપો ના ફરજ બજાવતા કંટકટર નરેન્દ્ર ભાઈ .બી .નાઈ બેજ નંબર 41967 છે . તે મહેસાણા થી વડનગર રૂટમાં હતી તે દરમિયાન. વિસનગર ડેપોમાં બસ મુસાફરો ને ઉતારી ને વડનગર તરફ બસ જતા સીટમાં એક મોબાઈલ મળી આવ્યો હતો. તેથી વડનગર થી બસ કાંસા ચોકડી પહોંચી હતી ત્યારે ભાઈ નો ફોન આવ્યો કે અ તે મોબાઇલ મારો છે. એવું જણાવતા જ કંટકટર નરેન્દ્ર ભાઇ તેને કહ્યું તું ભાઈ રિક્ષા કરીને કાંસા ચોકડી આવ જા તેવુ કહ્યું હતું તે ભાઈ રિક્ષા કરીને કાંસા ચોકડી આવી ગયો ત્યાં સુધી બસ ના કંટકટર તથા ડ્રાઈવર ઉભી રાખી અને તે ભાઈને અમે મોબાઈલ પરત કર્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.