સુરત ગ્રીન અર્મી ની પ્રેરણા એ. સીતાપૂર પાનસડા માં વૃક્ષદેવો ભવ છોડ માં રણછોડ ની હદયસ્પર્શી પ્રતિજ્ઞા સાથે ૨૫૧ વૃક્ષો નું રોપણ
સુરત ગ્રીન અર્મી ની પ્રેરણા એ.
સીતાપૂર પાનસડા માં વૃક્ષદેવો ભવ છોડ માં રણછોડ ની હદયસ્પર્શી પ્રતિજ્ઞા સાથે ૨૫૧ વૃક્ષો નું રોપણ
ભાવનગર જીલ્લા ગારીયાધાર તાલુકા નુ સીતાપર પાનસડા ગામ ના સમસ્ત ગામ પરીવાર મળી એક ૨૫૧ જેટલાં વૃક્ષ રોપાણ કરી એક ખરા અર્થમાં વુક્ષો દેવની પધરામણી કરી આવનારી પેઢી માટે એક રક્ષણ માટે એક પ્રયાસ કર્યો આ સુસ્ટિ ના સમસ્ત જીવાત્મા નુ કલ્યાણ થાય એ હેતું સર એક પ્રયાસ કરીએ વુક્ષ થકી જીવન છે સુરત થી ગ્રીન આર્મી દ્વરા પેરણા લીધી છે આવી રીતે દરેક શાળામાં કૉલેજમાં તથા મંદિર ના મેદાન મા દરેક ગામમાં તથા શહેર મા ટીમ વર્ક બનાવીને આ ધરતી માતાનું રુણ ચુકવી એ આ કાર્ય કર્મમા સુરત થી મિત્રો પોતાના ખર્ચે વતનની વારે જવા ઉમટી પડ્યા હતા તેમજ ગામના આગેવાનોને પણ આમંત્રણ અપાતાં એવા શ્રી વીજયભાઈ બી. લાઠીયા સંપૂર્ણ તૈયારીઓ કરી એક સુંદર કર્ય મા બે ગામ સીતાપર અને પાનસડા ના દરેક પર્યાવરણ પ્રેમી ને ખુબ અભિનંદન નું કાર્ય કર્યું છે ઑકસીઝન નુ વાવેતર કરીએ બીજા શુ કરે શુ કરશે. એ જોયા વીના મારા ગામ અને મારા રાષ્ટ્રીય ને માટે મારે કઈક મારા જીવનમાં કરવાની ભાવનાં વૃક્ષારોપણ નું ઈશ્વરીય કાર્ય કર્યું હતું
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.