સીસીટીવી ફૂટેજ હોવા છતાં પોલીસ હત્યા કેસ પુરવાર ન કરી શકી - At This Time

સીસીટીવી ફૂટેજ હોવા છતાં પોલીસ હત્યા કેસ પુરવાર ન કરી શકી


નવા થોરાળામાં 4 વર્ષ પૂર્વે ઇંડાં ખાવા મુદ્દે ડખા બાદ હત્યા થઇ હતી, નામચીન અલ્તાફ ઉર્ફે છ આંગળી અને તેના ભાઇને કોર્ટે નિર્દોષ ઠેરવ્યા.

પોલીસ તપાસમાં છીંડા રહેવાને કારણે ગુનેગારોને શંકાનો લાભ મળી જતો હોવાના અગાઉ અનેક કેસ પ્રકાશમાં આવ્યા છે. આવા જ એક વધુ હત્યા જેવા ગંભીર કેસમાં પોલીસ પાસે સીસીટીવી ફૂટેજ હોવા છતાં નામચીન ગુનેગાર અલ્તાફ ઉર્ફે છ આંગળી થઇમ અને તેના ભાઇ મોજમને દોષિત ઠેરવવામાં નિષ્ફળ રહેતા અદાલતે બંનેને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.