ખતોડા ગામ ખાતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર આરોગ્ય સ્ટાફ દ્વારા આયુષ્માન ભારત અને આધારકાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવી - At This Time

ખતોડા ગામ ખાતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર આરોગ્ય સ્ટાફ દ્વારા આયુષ્માન ભારત અને આધારકાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવી


ખતોડા ગામ ખાતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર આરોગ્ય સ્ટાફ દ્વારા આયુષ્માન ભારત અને આધારકાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવી
વડનગર તાલુકાના ખતોડા ગામમાં આવેલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર આરોગ્ય સ્ટાફ દ્વારા કેમ્પ કરી આયુષ્માન ભારત ના દસ લાખ વાળા કાર્ડ કાઢવામાં આવ્યા અને સાથે સાથે આધાર કાર્ડની કામગીરી કરવામાં આવી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.