બોટાદ જિલ્લા ના સરવા ગામે આમ આદમી પાર્ટી ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું - At This Time

બોટાદ જિલ્લા ના સરવા ગામે આમ આદમી પાર્ટી ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું


આપ મીટીંગ નુ આયોજન કરવામાં આવ્યું

બોટાદ વિધાનસભા નાં સરવા ગામે તા 04/08/22ના રોજ રાત્રે 9. 00 વાગે મીટીંગ નુ આયોજન કરવામાં આવ્યું. જેમાં બોટાદ જિલ્લાના પ્રમુખ પરસોત્તમભાઈ રાઠોડ એડવોકેટ બોટાદ વિધાનસભાના પૂર્વ પ્રભારી ભુપતભાઈ જમોડ સહ સંગઠન મંત્રી ઉમેદ સિંહ ગોહિલ તથા ધનજીભાઈ. મુકેશભાઈ ની હાજરીમા સરવા ગામના વડીલો અને યુવાનો બોહળી સંખ્યામાં આમ આદમી પાર્ટી માં જોડાયા હતા.

Report Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.