તરસંગ ગામે ગેરકાયદેસર રીતે પંચરાઉ લાકડા ભરી હેરાફેરી કરતા બે ટ્રકો ઝડપી પડતું શહેરા વન વિભાગ
શહેરા
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના તરસંગ ગામે ગેરકાયદેસર રીતે પંચરાઉ લાકડા ભરેલી ટ્રકો પસાર થઈ રહી હતી ત્યારે શહેરા વનવિભાગ દ્વારા રોકી પૂછ પરછ કરતા કોઈપણ પ્રકારના આધાર પુરાવા રજૂ નહી કરતા બંને પંચરાઉ લાકડા ભરેલી ટ્રક ને શહેરા વનવિભાગની ઓફીસ ખાતે લાવી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વનવિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર. વી. પટેલ સાહેબ ને માર્ગ દર્શન હેઠળ નાકાબંધી દરમિયાન તરસંગ ગામે (૧) આર.એસ.ચૌહાણ રા.ફો. ખાંડીયા (૨) કે.ડી.ગઢવી રા.ફો ગુણેલી (૩) એસ.બી.માલીવાડ રા.ફો. શહેરા (૪) એન.જી.સોલંકી બી.ગા બોડીદ્રા (૫) એમ.જી.ડામોર બી.ગા સાજીવાવ(૬) અશ્વિન ભાઈ બારીય તમામ સ્ટાફ દ્વારા સાધરા થી તરસંગ રોડ ઉપર પેટ્રોલિંગ કરતા (૧) ટ્રક નં G.J-01- UU - 6091 તથા (૨) ટ્રક નં G.J-03- Y- 9236 આમ કુલ બે ટ્રક લીલા તાજા પંચરાઉ ભરેલા લાકડા ઝડપી પાડયા હતા તરસંગ ગામ થી ઝડપી પાડી હતી આ બંને ટ્રક તેમજ મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
રિપોર્ટર ,વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.