સંતરામપુર નગરમાં આવેલ વોર્ડ નંબર 2 વિસ્તાર અંબિકા લોજની પાછળ રહેણાંક વિસ્તારમાં ગટરો ઉભરાતા સ્થાનીક રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા.
સંતરામપુર નગરમાં આવેલ વોર્ડ નંબર 2 વિસ્તાર અંબિકા લોજ ની પાછળ ગટરો ઉભરાતા સ્થાનીક રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. જેઆ વિસ્તાર માં ગટરો અવર નવર ઉભરાતા સ્થાનીક રહીશો અને આવતા જતા રાહદારીઓ આ ગટરનું ગંદુ પાણી રોડ પર આજુબાજુ ફરી વળતા ગંભીર બીમારીના શિકાર બને તેવી સ્થિતિ સર્જાય રહેલ છે. જેથી આ વિસ્તાર માં સંતરામપુર નગર પાલિકા ના ચીફ ઓફિસર તથા સંતરામપુર વહીવટદાર શ્રી આ ઘટના સ્થળે તાત્કાલિક પબ્લિક ના હીત માટે સ્થળ પર ટીમ મોકલી સાફ સફાઈ કરાવે તેવી સ્થાનિક રહીશો ની અને જાગૃત નાગરિકો માંગ ઊઠવા પામી છે.
આ બાબતે સંતરામપુર નગર પાલિકા ના ચીફ ઓફિસર તથા સંતરામપુર નગરપાલિકા નાં વહીવટદાર આ બાબતે સાફ સફાઈ કરાવશે કે નહીં તે જોવાનું રહ્યું.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.