જુડો સ્પર્ધામાં ખેરાલુ કોલેજને ગોલ્ડ મેડલ - At This Time

જુડો સ્પર્ધામાં ખેરાલુ કોલેજને ગોલ્ડ મેડલ


ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જુડો (બહેનો) ની સ્પર્ધા પાટણ ખાતે યોજવામાં આવી હતી. તેમાં આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખેરાલુની બીએ સેમ - ૧ ની વિદ્યાર્થીની પરમાર તંજીમ તાલિબહુસેન બાવન કિલો વેઈટમાં પ્રથમ નંબરે આવી (ગોલ્ડ મેડલ) મેળવ્યો હતો.


7016731491
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.