પૂજ્ય મોરારીબાપુ ની કબીર વડ ખાતે યોજાનાર કથા સંદર્ભે સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી સહિત ના સંતો વચ્ચે સમીક્ષા પરામર્શ
પૂજ્ય મોરારીબાપુ ની કબીર વડ ખાતે યોજાનાર કથા સંદર્ભે સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી સહિત ના સંતો વચ્ચે સમીક્ષા પરામર્શ
ભરૂચ જિલ્લા માં આગામી પૂજ્ય મોરારીબાપુ ની રામકથા સંદર્ભે વરિષ્ઠ સંતો વચ્ચે સમીક્ષા પરામર્શ પૂજ્ય બાપુ ના શ્રી મુખે રામ કથાનું આયોજન ૦૪૦૧/૨૫ થી ૧૨/૦૧/૨૫ દરમ્યાન યોજાનાર પરમ પૂજ્ય મોરારી બાપુશ્રીના કંઠે કબીર વડ મુકામે ભરૂચ જિલ્લા માં રાખવામાં આવેલ છે રામકથા ની પૂર્વ તૈયારીમાં શિવરામ દાસજી અને મહંત ગુરુચરણ સાહેબ શ્રી અંકલેશ્વર વાળાની અધ્યક્ષતામાં કરવામાં આવી રહ્યું છે જે સ્થળની મુલાકાતે આજે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગય સ્મિતજી વડોદરા અને મહંત પ્રિતમદાસ વડોદરા વચ્ચે સંવાદ કરવામાં આવ્યો શ્રોતાઓ અને ભક્તો માટે નિવાસ સ્થાન ની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી કથા દરમ્યાન શ્રધ્ધાળુ ભાવિકો ની વ્યવસ્થા માટે સુવિધા ની સમીક્ષા કરાય હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.