વીંછિયા માં 3 દુકાનો પર 27 લાખની લોન હોવા છતાં દસ્તાવેજ કરીને તબીબ સાથે ઠગાઈ કરવામાં આવી
વીંછિયા ના એક દંપતીએ પીપરડી ગામના એક તબીબ ને વિશ્વાસ માં લીધા બાદ બૂચ મારી દીધું
વીંછિયા ના જસદણ રોડ પર આવેલ નિર્મળ પેટ્રોલ પંપની બાજુ માં આવેલ શોપિંગ માં 3 દુકાનો પર 27 લાખની લોન હોવા છતાં વીંછિયા ના દંપતીએ તબીબ ને વેચાણ દસ્તાવેજ કરી આપેલ હતો કોટક મહિન્દ્રા બેંક દ્વારા દુકાન પર નોટિસ લગાવતા તબીબ ને જાણ થતાં રાજકોટ અને અમદાવાદ બેંક માં તપાસ કરતા જાણ થયેલ કે આ દુકાન પર 27 લાખની લોન હોય જેથી તેની સાથે ઠગાઈ હોવાનું જાણ થતાં વીંછિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ છે
9726816057
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.