ફતેપુરા 129 વિધાનસભા સંગઠન પર્વ 2024 કાર્યશાળા બેઠક સંજેલી તાલુકા કન્યા વિદ્યાલય ખાતે યોજાઈ... - At This Time

ફતેપુરા 129 વિધાનસભા સંગઠન પર્વ 2024 કાર્યશાળા બેઠક સંજેલી તાલુકા કન્યા વિદ્યાલય ખાતે યોજાઈ…


આજરોજ તારીખ 13/11/2024 ના રોજ સંજેલી તાલુકાની કન્યા વિદ્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી ફતેપુરા વિધાનસભા 129ની સંગઠન પર્વ 2024 કાર્યશાળા,બેઠક ની મીટીંગ યોજાઈ તેમજ વિવિધ વિષયો ઉપર ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન આપી હાજર રહી ઉપસ્થિત આ બેઠકમાં પ્રદેશથી નિયુક્ત જીલ્લા ચુંટણી અધિકારી માનશ્રી યોગેન્દ્રસિંહ ગોહિલ,જીલ્લા મહામંત્રી નરેન્દ્રભાઈ સોની સંજેલી તાલુકા મહામંત્રી નરેન્દ્રભાઈ બામણીયા મહામંત્રી મોહનભાઈ ચારેલ સંજેલી APMC ચેરમેન જસુભાઈ બામણીયા સંજેલી B.j.p આદિજાતી મોરચા પ્રમુખ અલ્કેશ કટારા તેમજ સંજેલી તાલુકા તમામ હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત હાજર રહ્યા હતા.....


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image