બાસણા મરચન્ટ કોલેજમાં વિધાર્થીનીનો આપઘાત
મહેસાણા
બાસણા મરચન્ટ કોલેજમાં વિધાર્થીનીનો આપઘાત
બી એચ એમ એસમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ઉર્વશી શ્રીમાળી નામની વિધાર્થીનીનો આપઘાત
ગળે ફાસો ખાઈ કર્યો આપઘાત
બી એચ એમ એસ ના વિધાર્થીઓ હડતાળ ઉપર ઉતર્યા
કોલેજના ટોર્ચરને કારણે આપઘાત કર્યો હોવાનો આરોપ
જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી.
6356241574
આ પ્રકારના તમામ સમાચાર માટેે
