ચોકડી ગામ ખાતે અષાઢી બીજે સો વર્ષ જુના ખીજડાની ધજા ચડાવી પૂજા કરવામાં આવી - At This Time

ચોકડી ગામ ખાતે અષાઢી બીજે સો વર્ષ જુના ખીજડાની ધજા ચડાવી પૂજા કરવામાં આવી


ચોકડી ગામ ખાતે અષાઢી બીજે સો વર્ષ જુના ખીજડાની ધજા ચડાવી પૂજા કરવામાં આવી
બરવાળા તાલુકાના ચોકડી ગામમાં અષાઢી બીજ ના દિવસે સવારના 9:30 કલાકે ચોકડી ભીમનાથ રોડ ઉપર આવેલ પટેલ સમાજ ની વાડીમાં આવેલ સો વર્ષ જુના ખીજડાની મામાદેવ તરીકે ઓળખવામાં આવેલ છે તેને દર અષાઢી બીજના દિવસે રાજકોટના રહીશ રાઠોડ પરિવાર દ્વારા ધજા ચડાવવામાં આવે છે તેમજ સમસ્ત ચોકડી ગામના હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો એક થઈ ઢોલ નગારા સાથે ધજા ચડાવી પૂજા કરવામાં આવી હતી. આમ આ અષાઢી બીજના દિવસે ખાસ કાર્યક્રમ યોજવામાં આવે છે.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.